Search Results

Search Gujarat Samachar

આલિયા ભટ્ટે ૧૫મી માર્ચે પોતાનો ૨૬મો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે મનાવ્યો હતો. આ પ્રસંગે તેને બોલિવૂડના માંધાતાઓ તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ મળી હતી....

માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપક માલાણીને કોંગ્રેસે થોડા દિવસ પહેલા પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા બાદ ૧૮મીએ અમૃતવેલ ગામે થાળના નામે કાર્યકરોનું સંમેલન બોલાવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલા કાર્યકરો અને આગેવાનોએ દીપક...

સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે ૧૨મીએ પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ પર આક્ષેપ કર્યાં કે, સત્તાની લાલચને સંતોષવા હાર્દિક પટેલે અનામતના નામે સમાજની લાગણી ભડકાવી તેનો પગથિયા તરીકે ઉપયોગ કર્યો છે. હવે ચૂંટણી લડવાની ઉંમર થતાં જ તે કોંગ્રેસમાં...

ઇન્સ્ટાગ્રામ પર નવી ઇન્દ્રન પિલ્લૈ નામનું હેન્ડલ ધરાવતી વૈષ્ણવી પુવેન્દ્રન નામની સ્ત્રીએ તાજેતરમાં બ્રાઇડર ફોટોશૂટ કરીને તસવીરો શેર કરી છે અને દિવસે ને...

સામાન્ય રીતે તો ગવર્નરનું ઓફિશિયલ ઘર ‘રાજભવન’ એકદમ સુરક્ષિત ગણાય, પણ કર્ણાટકને આ વાત લાગુ નથી પડતી. કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાના સત્તાવાર નિવાસસ્થાનમાં પરાણે મહેમાન બની હોય એ રીતે બિલાડીઓ ઘૂસી જતાં આ બિલાડીઓને પકડવા માટે વજુભાઈએ પોતે પણ ઘર...

જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતાને કેન્સર થયું હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા કોર્ટે કંપનીને કોર્ટે ફરમાવ્યું...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ટૂંક સમયમાં ખૂબ વાઇરલ થયો છે. ફેસબુક પર ૯૦૧ ફિઝિકલ થેરપી નામના પેજ પરથી આ વીડિયો શેર થયો છે. જેમાં ૭ર વર્ષનાં લોરેન નામનાં બહેન...

જાણીતી સાઉથ આફ્રિકન ડાન્સર ઝોવા વબાન્તુએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તસવીરો અપલોડ કરી છે. ફોટોઝમાં તે એક કોફીનમાં સૂઇને પોઝ આપે છે. આ બહેને સોશિયલ મીડિયા...

ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધીમાં ઉનાળુ વાવેતર થઇ જતું હોય છે. ચાલુ વર્ષે વરસાદની ઘટ અને સિંચાઇના પાણીની ભારે અછતને લઇને આ વર્ષે ઉનાળુ વાવેતર સદંતર નિષ્ફળ જવાની ભીતિ છે. ઉનાળુ વાવેતરનો સમયગાળો હાલમાં પૂર્ણતાને આરે હોવા છતાંય...

રાજ્ય સરકારના પ્રધાન પરષોત્તમ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે. રૂ. ૪૦૦ કરોડના કથિત મત્સ્યોદ્યોગ કૌભાંડમાં ગાંધીનગરની કોર્ટે સોલંકી સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું છે. ગાંધીનગર કોર્ટમાં ચાલતી કાર્યવાહી રાહત મેળવવા માટે સોલંકીએ ૧૬મીએ જ...