Search Results

Search Gujarat Samachar

સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દેશ વિદેશમાં છોટે જલારામ બાપા તરીકે ઓળખાતા જસદણના હરિરામબાપા (૮૧) રવિવારે વહેલી સવારે અમરેલીમાં દેવલોક પામતા ભાવિકોમાં શોકની લાગણી ફેલાઇ છે.

ફોરેનમાં બેઠાં બેઠાં ઇન્ડિયાની સિરીયલું ટીવીમાં જોતાં અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ભાખરી ને શાક ખાતાં ખાતાં ટીવી જોતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

જાકાર્તાઃ રવિવારની વહેલી સવારે ૧૬૨ પ્રવાસી સાથે લાપતા ઈન્ડોનેશિયાના એરએશિયાના વિમાનની આખરે ભાળ મળી છે. વિમાનની શોધ ચલાવતા ઈન્ડોનેશિયન બચાવકારોને મંગળવારે બોર્નીયો ટાપુતટથી દૂર સમુદ્રમાં વિમાનનો થોડો ભંગાર અને ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. અગાઉ,...

લોર્ડ મેઘનાદ દેસાઈનું સન્માનબ્રિટિશ પાર્લામેન્ટમાં ગુજરાતી ‘લોર્ડ’ એ પણ એક આગવી દાસ્તાન બને તેવી ઘટના છે. આજની ઘડીએ લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ નવનીત ધોળકિયા અને લોર્ડ મેઘનાદ દેસાઈ તેના ઝળહળતાં નામો છે. પારસી-ગુજરાતી લોર્ડ બીલિમોરિયા પણ આ જ પંક્તિમાં...

ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ વેમ્બલીના રેપ્ટન એવન્યુ સ્થિત જલારામ જ્યોત મંદિરની મુલાકાત લીધી...

દીવાળી પર્વને હવે ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે એક મહત્વની વાત તાજી કરાવવાનું મન હું રોકી શકતો નથી. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના ભૂતકાળના અંકોમાં એક ટકોર મેં વાંચી હતી તે અત્રે જણાવવાની રજા લઇ રહ્યો છું.બ્રિટનમાં પ્રકાશિત થતું એક કહેવાતું...

ચેન્નાઇઃ એઆઈએડીએમકેનાં પ્રમુખ અને તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જે. જયલલિતાને ૧૮ વર્ષ જૂના આવકથી વધુ સંપત્તિ ભેગી કરવાના મામલે દોષિત ઠેરવવામાં આવ્યાં છે. બેંગલોરની...