Search Results

Search Gujarat Samachar

સિડનીઃ એક લિગ ક્રિકેટ મેચ દરમિયાન માથામાં બાઉન્સર વાગતાં કોમામાં સરી પડેલો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ આખરે મોત સામેનો જંગ હારી ગયો છે. બે દિવસ કોમામાં રહ્યા બાદ ૨૭ નવેમ્બરે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હ્યુજીસનો ૩૦ નવેમ્બરે તો ૨૬મો...

લંડનઃ વિન્ડસર ક્રાઉન કોર્ટની જ્યુરીએ પિતા વિલિયમ સ્પીલરની હત્યા કરી તેમના અંગોને સ્ટોરેજ બોક્સમાં મૂકનારા પુત્ર નાથન રોબિન્સનને હત્યા માટે દોષી ઠરાવ્યો હતો.

બ્રિટનમાં આલ્કોહોલના સેવનથી મૃત્યુનો દર વધી રહ્યો હોવાની ચેતવણી લાન્સેટ કમિસને આપી છે. ૧૯૭૦ પછી લિવરના રોગનું પ્રમાણ પાંચ ગણું થયું છે. મધ્યમવર્ગીય લોકોમાં શરાબપાનનું વધતું પ્રમાણ બ્રિટનને યુરોપમાં આલ્કોહોલ સંબંધિત રોગોમાં રાજધાની બનાવી રહ્યું...

સિડનીઃ બેટ્સમેન ફિલિપ હ્યુજીસનો જીવ જે બાઉન્સરથી ગયો છે તે ફેંકનાર ઝડપી બોલર સીન એબોટ આઘાતમાં સરી પડ્યો છે. હ્યુજીસના નિધનથી શોકમાં ગરકાવ થઇ ગયેલા એબોટને માનસિક સારવાર આપવામાં આવી રહી છે. જોકે પૂરા ક્રિકેટ જગતે એબોટને પણ સાંત્વન અને સમર્થન આપ્યું...

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે તેમના શાસનના આરંભે તેમનું નિધન થાય તો રાજ્ય કારભાર સંભાળવા ડ્યૂક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપનું નામ મૂકાવ્યું હતું.

સંખ્યાબંધ ડિટેક્ટિવ નવલકથાઓ માટે પ્રસિદ્ધિને વરેલાં લેખિકા અને બેરોનેસ ઓફ જેમ્સ હોલેન્ડ પાર્ક પી ડી જેમ્સનું ૯૪ વર્ષની વયે નિધન થયું હતું.

લંડનઃ યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસનું બાઉન્સર વાગવાથી મૃત્યુ નીપજતા ક્રિકેટજગતમાં હેલ્મેટની મજબૂતાઇ અને તેની ઉપયોગિતા વિશે જાતભાતની ચર્ચાનો દોર શરૂ થયો છે. એક અહેવાલ એવા છે કે નબળી ગુણવત્તા વાળી હેલ્મેટ હ્યુજીસના માથાનું બાઉન્સરથી...

જાપાન સરકાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાયું છે કે જે બાળકો પોતાના સ્માર્ટ ફોન સાથે સતત ચોંટી રહે છે તેમનું પરિણામ ૧૪% જેટલું અોછું આવે છે. ૧૫ વર્ષ કરતા અોછી વયના બાળકો રોજના અડધો કલાક કરતા વધારે સમયે સ્માર્ટ ફોન પાછળ વાપરતા હતા. અને ૧૧%...