Search Results

Search Gujarat Samachar

ઈયુ ઈમિગ્રેશન નિયમોના કારણે બ્રિટિશ કરદાતાઓએ લાકો પાઉન્ડની ચૂકવણી પૂર્વ યુરોપને કરવી પડશે. પૂર્વ યુરોપીય રાષ્ટ્રોએ તેમના બેકાર નાગરિકો યુકેમાં કામ કરે ત્યારે તેમને પૂરતા નાણાં ચૂકવાતા ન હોવાનો આક્ષેપ કર્યો છે. ઈયુ નિયમો અનુસાર વિદેશી કામદારે...

લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના ટીબી ઈન ધ યુકે વાર્ષિક રિપોર્ટ અનુસાર લંડનમાં ટીબીના કેસીસમાં થોડો ઘટાડો થયો છે.આમ છતાં, તેનું પ્રમાણ હજુ ચિંતાજનક છે. વર્ષ ૨૦૧૨ના નોંધાયેલાં ૩,૪૦૩ ટીબી કેસીસની સરખામણીએ ૨૦૧૩માં કુલ ૨,૯૫૮કેસીસ નોંધાયા હતાં.

લંડનઃ સ્ટ્રેટફર્ડ, ઈસ્ટ લંડનની ગ્રાફિક ડિઝાઈનર કુંતલ પટેલ હંમેશાં આત્મહત્યા અને માતા મીના પટેલની હત્યા વિશે જ વિચારતી હોવાની રજૂઆત તેણે સધર્ક ક્રાઉન કોર્ટ...

તાજેતરમાં જ સ્કોટલેન્ડની આઝાદી માટે રેફરેન્ડમ એટલે કે જનમત લેવાયો. આ 'જનમત'ને જીતવા માટે બધા જ પક્ષોના રાજકીય નેતાઅો એક થઇ ગયા અને સ્કોટલેન્ડની પ્રજાને મનાવવા માટે અવનવા વચનો આપ્યા. બીજી તરફ સ્કોટલેન્ડને મળતા લાભો જોઇને હવે ઇંગ્લીશ પ્રજાને પણ...

લંડનઃ દરિયાપારના વિદ્યાર્થીઓમાં ભારે ઘટાડાથી યુનિવર્સિટી માટે ભારે ચિંતા સર્જાઈ હોવાનું વાઈસ-ચાન્સેલર્સ રિપોર્ટે જણાવ્યું છે. ગત બે વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ અડધી થઈ છે અને ઉપખંડના વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આ વર્ષે પ્રકાશિત થનાર 'દીપાવલિ અંક'ને સવિશેષ બનાવવા માટે અમે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છીએ. વિવિધ તસવીરો, અવનવા લેખો, વાર્તાઅો, નવલિકાઅો, કવિતા, રેસીપી, ચિંતનાત્મક લેખો સહિત વિવિધ માહિતી ધરાવતા દીપાવલિ અંકની...

લંડનઃ હોમ ઓફિસના આંકડા અનુસાર ગેરકાયદે માઈગ્રન્ટ્સ બ્રિટનમાં પ્રવેશવા દરરોજ ૧૦૦ એટલે કે મહિને ૩,૦૦૦ જેટલાં પ્રયાસ કરે છે. આ વર્ષે એપ્રિલથી જુલાઈ વચ્ચે ૧૧,૯૨૦ માઈગ્રન્ટ્સ દ્વારા આવા પ્રયાસ થયાં હતાં, જેમાં શોધી ન શકાયેલાં લોકોનો સમાવેશ થતો નથી....

લંડનઃ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે તેના મહત્ત્પૂર્ણ ચુકાદામાં સ્થૂળતાને અક્ષમતા કે ડિસેબિલિટી ગણાવી છે. જો કોઈ વ્યક્તિનું વજન પૂર્ણ અને અસરકારક કામગીરીમાં...

વર્ષ ૧૯૯૩ના મુંબઇ સિરિયલ બ્લાસ્ટ્સ કેસમાં ગેરકાયદે શસ્ત્રો રાખવા બદલ દોષિત ઠર્યા બાદ અત્યારે પૂણેની યરવડા જેલમાં સજા કાપી રહેલા સંજય દત્તને ગત સપ્તાહે ૧૪ દિવસની પેરોલ મળી છે. સંજયને આ હંગામી મુક્તી પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે મળી...

સ્થાનિક કવિઅોની રચનાઅોને સમાવતા વિભાગ 'કાવ્ય મંચ' વિભાગમાં આ સપ્તાહે કેટલીક ચુનંદી કવિતાઅો રજૂ કરાઇ છે. આશા છે કે વાચક મિત્રોને આ કવિતાઅો પસંદ આવશે.