Search Results

Search Gujarat Samachar

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેની ખાસ સાધારણ સભાનું લંડનના વેમ્બલી સ્થિત સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે તા.૧૩.૫.૧૮ને રવિવારે આયોજન કરાયું હતું. સભામાં ઉમેદવારી અને ચૂંટણી બાદ ચૂંટણી અધિકારી કાંતિભાઈ નાગડાએ એક્ઝિક્યુટિવ કમિટીના નવા ચૂંટાયેલા સભ્યોના...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી તા.૭ મેને સોમવારે સિકંદરાબાદથી બેંગલુરુ પહોંચ્યા હતા. ત્યાં તેમણે તા.૧૪...

મેગન મર્કેલના ઓરમાન ભાઈ થોમસ મર્કેલ જુનિયરે શાહી લગ્નમાં આમંત્રણ આપવાની આજીજી સાથે ખુલ્લો પત્ર લખ્યો છે. અગાઉ, આ જ ભાઈએ પ્રિન્સ હેરીને લગ્ન રદ કરવા જણાવ્યું...

શનિવાર, ૧૯ મેના લગ્ન પછી પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સનું શાહી ટાઈટલ મળવાની સંભાવના છે. આ ટાઈટલ જ્યોર્જ ત્રીજાના નવમા પુત્ર પ્રિન્સ ઓગસ્ટ્સ ફ્રેડરિકને ૧૮૪૩માં અપાયું તે પછી તેનો ઉપયોગ કોઈ માટે કરાયો નથી.

ભારતીય વિજ્ઞાાની ઈ.સી.જી. સુદર્શનનું ૧૪મી મેએ ૮૬ વર્ષની વયે અમેરિકાના ટેક્સાસમાં અવસાન થયું હતું. ભૌતિકશાસ્ત્રના વિજ્ઞાની ડો. સુદર્શન ૯ વખત નોબેલ પ્રાઈઝ...

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ૧૩મી મેએ મોડી રાત્રે વિઝાની મુદત પૂરી થયા પછી અમેરિકામાં વસવાટ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા એક કડક નીતિની જાહેરાત કરી છે. આ નીતિ ૯ ઓગસ્ટથી લાગુ થશે. જે પ્રમાણે ગેરકાયદે વસવાટના સમયની ગણતરીમાં...

અમેરિકા દ્વારા મંજૂર કરાતા એચ-૪ વિઝા મેળવનારામાં ૯૩ ટકા ભારતીયોનો સમાવેશ થાય છે. અમેરિકન કોંગ્રેસે જાહેર કરેલા સ્પાઉસ વિઝા અહેવાલમાં આ વાત જાણવા મળી છે. આ અહેવાલ પ્રમાણે, એચ-૪ વિઝા મેળવનારામાં વીસ ટકા લોકો કેલિફોર્નિયામાં સેટલ થયા છે. એચ-૧બી...

ભારતવંશી અમેરિકી કોંગ્રેસ સાંસદ પ્રમિલા જયપાલનાં બહેન સુશીલાને ઓરગોનમાં મલ્ટનોમા કાઉન્ટીના બોર્ડ ઓફ કમિશનર્સમાં સભ્ય તરીકે પસંદ કરાયાં છે. 

'એક નુર આદમી, હજાર નુર કપડા અને લાખ નુર નખરા' ઉક્તિ કદાચ તમે સાંભળી હશે. માનવી કે કપડાની કિંમત કરતા નખરાનું મુલ્ય ઘણી વખત વધી જતું હોય છે. પરંતુ તેમાં...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકામાં તેમની 'વ્હાઇટ્સ ઓન્લી' કોચની ફર્સ્ટ ક્લાસની સીટ ન છોડવા બદલ ૧૨૫ વર્ષ અગાઉ જે સ્થળે ટ્રેનમાંથી ઉતારી મુકાયા હતા તે પીટરમેરિટ્ઝબર્ગ રેલવે સ્ટેશનને તથા ટ્રેનને ખાદીના કાપડથી શણગારવામાં આવશે. ગાંધીજી...