Search Results

Search Gujarat Samachar

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ, ૨૦૧૮માં લેવાયેલી ધો. ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષાનું ૧૦મી મેએ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે એકંદરે ૭૨.૯૯ ટકા હતું. ગત વર્ષે ૮૧.૮૯ ટકા પરિણામ રહ્યું હોઈ આ વર્ષે ૮.૯ ટકાનો મોટો ઘટાડો સાયન્સના પરિણામમાં નોંધાયો...

ન્યૂ જર્સીમાં રહેતી વસોની યુવતી સાથે લગ્ન કરનારા ભાદરણના યુવક તેમજ તેના ભાઈ અને માતાએ લગ્ન સમયે આપેલું પાંચ કરોડનું કરિયાવર સગેવગે કરી દેતાં યુવતીએ ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા વર્ગ ૧ અન ૨ના ૧૦૦૦ જેટલા અધિકારીઓ પોતાન મિલકતો જાહેર કરતા નથી. દર વર્ષે સ્થાવર જંગમ મિલકતોની યાદી સરકારને આપવી પડતી હોય છે, પરંતુ પોતાની કરોડોની પ્રોપર્ટીની જાહેરાત તેઓ કરવા કરવા માગતા નથી. આવા અધિકારીઓ સામે...

ચોકસી બજારમાં આવેલી નારાયણ જવેલર્સ પેઢી તથા ફાયનાન્સ કંપનીએ તાજેતરમાં ઊઠમણું કરતાં એક્સિસ બેંક સહિત અનેકોના નાણા ડૂબી ગયાં છે. નારાયણ જ્વેલર્સ દ્વારા આણંદ...

સુરતની મહિલા તબીબ બીના વિરાણીની હત્યાના હાઇપ્રોફાઇલ મર્ડર કેસનો ભેદ વઘઈ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળીને ઉકેલીને બે આરોપીઓની ધરપકડ કર્યા પછી...

ભારત અને મ્યાનમાર વચ્ચે ૧૧મી મેએ સાત સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા હતાં. આ મુલાકાત દરમિયાન નેતાઓએ શાંતિ અને સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે...

ઇઝરાયેલી દળોએ સોમવારે ગાઝા સરહદના વિસ્તાર ઉપર કરેલા હુમલામાં ૪૧ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત નીપજ્યાં હતા. જેરુસલામમાં અમેરિકા તેની એલચી કચેરી શરૂ કરવાની તૈયારી...

કેન્ટ સ્ટેશન પાસે આવેલા ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યુ હતું ત્યારે મંગળવારે બે પિલ્લર અચાનક તૂટી પડતાં આ ઘટનામાં ૧૮થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને મૃત્યુઆંક...

કેન્યામાં કેટલાક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભારે પુર આવવાની અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ બને છે. વરસાદના કારણે દેશભરમાં ૧૫૯ લોકોનો જીવ...

ઈન્ડોનેશિયાના સુરાબાયામાં એક પછી એક ત્રણ ચર્ચ પર આત્મઘાતી હુમલા થયા હતા. તેમાં ૧૩ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે ૪૧ લોકોને ઈજા પહોંચી છે. આ હુમલો દેશમાં...