- 09 May 2018
ગુજરાતમાં ઘણાં વર્ષો પછી ચરોતર પ્રદેશસ્થિત ચાંગામાં આવેલી ચારૂસેટના કુલપતિ પદે ડો. પંકજ જોશીની નિમણૂક થઈ છે. ચારુસેટમાં ૬૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૬૪ વિવિધ શાખાઓમાં સ્નાતકથી લઈ ડોક્ટરેટ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે. સંસ્થામાં ૪૫૦ જેટલા...

