Search Results

Search Gujarat Samachar

અમેરિકામાં વારતહેવારે થતાં શૂટિંગમાં સેંકડો નિર્દોષ લોકો મોતના મુખમાં હોમાય જાય છે. કહેવાય છે કે, અમેરિકામાં લેપટોપ કરતાં બંદૂકો સસ્તી છે. આ પ્રકારના ગન...

યશરાજ ફિલ્મ્સની અને રાની મુખર્જી અભિનિત ફિલ્મ ‘હિચકી’ અમેરિકન મોટિવેશનલ સ્પીકર અને ટીચર બ્રેડ કોહેનના જીવન પરથી બનેલી હિન્દી ફિલ્મ છે. બ્રેડ ટોરેટ સિન્ડ્રોમને...

કંગના રનૌતે ૨૩ માર્ચે ૩૧મો જન્મદિવસ મનાવ્યો. કંગનાએ ઘણી વાર કબૂલ્યું છે કે તે પ્રેમમાં નિષ્ફળ રહી છે. પત્ની સુઝાન સાથે છૂટાછેડા લીધા ત્યારે કંગના સાથે...

ફિલ્મ ‘વીરગતિ’માં સલમાન ખાન સાથે અભિનય આપનારી પૂજા ડડવાલને ટીબીની બીમારી હોવાથી મુંબઈની શિવરી હોસ્પિટલમાં દાખલ છે. તેની પાસે એક કપ ચા પીવાના પણ પૈસા નથી...

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેર, સાવરકુંડલાના ધારસભ્ય પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ માટે અને કલોલના ધારાસભ્ય બળદેવજી...

સોનમ કપૂર અને તેના બિઝનેસમેન પ્રેમી આનંદ આહુજાએ જાહેરમાં તો ક્યારેય પ્રેમનો એકરાર કર્યો નથી, પણ બોલિવૂડમાં ચર્ચા છે કે સોનમ અને આનંદના ૧૧ કે ૧૨મી મેએ જિનિવામાં...

બ્રિટિશ ડેટા કંપની કેમ્બ્રિજ એનાલિટિકાની બેદરકારીના કારણે દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક વિવાદોમાં ઘેરાયું છે. અમેરિકા અને ભારત સહિતના...

મલેશિયન એક્ટર, ટીવી પર્સનાલિટી અને ફેશન આંત્રપ્રિન્યોર નૂર નીલોફા મોહમ્મદ નૂરે તાજેતરમાં જ તેનો ૨૯મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. તેના જન્મદિવસની સાથે...

ચીઝ, ચોકલેટ અને પાઈ માટે રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન થાય છે તેી રીતે હવે સમોસા માટે પણ કાર્યક્રમ યોજાશે. લેસ્ટર કરી એવોર્ડ્સના આયોજકો દ્વારા નેશનલ સમોસા...

યહૂદી નેતા વડા હોય તેવા યુકેના ત્રણ મુખ્ય પક્ષમાંનો છેલ્લો પક્ષ લેબર પાર્ટી છે. પરંતુ, તેમને એન્ટિ-સેમિટિઝમ સાથે કોઈ નિસ્બત હોય તેવું કોઈ વિચારી શકે તેમ...