Search Results

Search Gujarat Samachar

વિન્ડરમીયર લેકમાં અસ્થિ વિસર્જન માટે ખાસ વિસ્તાર ફાળવવાની અમેરિકાના રાજનેતા અને યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઝમના પ્રમુખ રાજન ઝેડે કરેલી વિનંતીના પગલે યુકેમાં...

હેલ્થકેર ક્ષેત્રની ભારતની જાણીતી કંપની કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી અને તેમનાં પત્ની મોનિકા મોદી વચ્ચે ૩૦મી ઓગસ્ટે બપોરે થયેલો ખટરાગ સોલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ગરવારે પોલિએસ્ટરના ડાયરેક્ટર મોનિકાએ આક્ષેપ મૂક્યો હતો કે સ્ત્રી મિત્રો...

આગામી વર્ષે ૧૮થી ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માટે વિશ્વના મહત્ત્વના દેશોમાં પાંચમી સપ્ટેમ્બરથી રોડ-શો શરૂ થઈ...

દિલ્હીસ્થિત ભાજપ હેડકવાર્ટરમાં ભાજપ શાસિત રાજ્યોના પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનો તથા પક્ષના અગ્રણી નેતાઓની બેઠક આશરે ૧૦ કલાક ચાલી હતી. નર્મદા બંધ પાસે આકાર...

ગાંધીનગરમાં ૩૦ ઓગસ્ટે સ્ટેટ આઉટરીપ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબરે જાહેરાત કરી હતી કે ગુજરાત સરકારની દરખાસ્તનો સ્વીકાર કરાયો...

રાજકોટ શહેર પોલીસે લોકમેળામાં બનતા ગુના અટકાવવા, તેમાં રહેલા શંકાસ્પદ આરોપીઓને શોધી કાઢવા માટે નવતર પદ્ધતિ અપનાવી છે. આ ઇઝરાયલી સુરક્ષા પદ્ધતિ- ઇન્ટેલીજન્ટ પેટ્રોલિંગ સિસ્ટમનો ભારતમાં સર્વપ્રથમ વખત રાજકોટ શહેરના લોકમેળામાં ઉપયોગ થયો છે. ગુજરાતના...

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં યોજાયેલી સિંધુ જળસંધિ અંગેની વાટાઘાટો ૩૦મી ઓગસ્ટે પૂરી થઇ હતી. આ ચર્ચામાં પાકિસ્તાને ચેનાબ નદી પર ભારતના બંધાઇ રહેલા બે હાઇડ્રોપાવર અંગે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે આ વિરોધને ફગાવી દીધો હતો. પાકિસ્તાનમાં ઈમરાન...

યુકેની રાહુલ ગાંધીની મુલાકાતે કોંગ્રેસ પાર્ટીના સભ્યોમાં વિવાદ સર્જ્યો હતો. તેમની મુલાકાત દરમિયાન ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC)એ ભારતીય પત્રકારો સાથે રાહુલ...

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં યોજાયેલી સિંધુ જળસંધિ અંગેની વાટાઘાટો ૩૦મી ઓગસ્ટે પૂરી થઇ હતી. આ ચર્ચામાં પાકિસ્તાને ચેનાબ નદી પર ભારતના બંધાઇ રહેલા બે હાઇડ્રોપાવર અંગે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે આ વિરોધને ફગાવી દીધો હતો. પાકિસ્તાનમાં ઈમરાન...

નોર્વેના પરિવહન પ્રધાન કેતિલ સોલવિક ઓલ્સને પત્નીની મેડિકલ કારકિર્દી માટે પોતાનું પદ છોડી દીધું છે. તેમનું આ પગલું જાતિ સમાનતા માટે લેવાયેલો સરાહનીય નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ઓલ્સને એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, પ્રધાન તરીકે કામ...