Search Results

Search Gujarat Samachar

અટલજીના નિધનને સમગ્ર વિશ્વના મીડિયાએ પ્રાધાન્ય આપ્યું હતું. સાઉથ એશિયા, અમેરિકા, જાપાન, રશિયા, બ્રિટનનાં અખબારોએ લખ્યું કે વાજપેયીએ ભારતને પરમાણુ સંપન્ન...

પંજાબ નેશનલ બેંક સાથે કરવામાં આવેલા ફ્રોડ કેસના આરોપી અને ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોક્સી હાલ તો ભાગેડુ જાહેર કરાયા છે અને કેન્દ્ર સરકાર તરફથી રેડ કોર્નર નોટીસ પણ ફટકારવામાં આવી છે, જોકે બીજી તરફ મેહુલ ચોક્સીના જમાઈ અને વર્ષોથી હોંગકોંગમાં...

બીજ ગણિતનાં સમીકરણો સોલ્વ કરવા માટે ૭૦ વર્ષ જૂની ‘ફિક્સ્ડ પોઇન્ટ ઇટરેશન મેથડ’ પ્રચલિત છે. જે બીએસસી તથા એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં છે. પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના નડિયાદના વિદ્યાર્થી ધૈર્ય રિખિલભાઈ શાહે આ મેથડમાં રહેલા...

ગોલ્ડ એ ભારતીય રાષ્ટ્રીય રમત હોકી પર આધારિત છે. જેની વાર્તા બ્રિટિશ ઇન્ડિયાના સમય પર આધારિત છે. રીમા કાગતીની આ ફિલ્મ ‘ગોલ્ડ’માં દર્શાવાયું છે કે ૧૯૪૮ પહેલાં...

બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકાના જાણીતા ગાયક નિક જોનાસના સંબંધો અંગે ચાલી રહેલી તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મુકાયું છે.બંનેએ મુંબઈના જૂહુસ્થિત...

કેરળમાં કુદરતી આપત્તિના રવિવારે બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનની સમાજિક સંસ્થા ‘મીર ફાઉન્ડેશને’ કેરળ રાહત ફંડમાં રૂ. ૨૧ લાખનું યોગદાન થયું હતું. ‘મીર ફાઉન્ડેશન’...

પશ્ચિમ બંગાળના એક શાળાકીય પુસ્તકમાં અભિનેતા ફરહાન અખ્તરનો ફોટો દોડવીર મિલ્ખા સિંહ તરીકે છાપી દેવાતાં વિવાદ ઉભો થયો છે. પશ્ચિમ બંગાળ સરકારની આ ભૂલ સોશિયલ...

ન્યૂ ઝીલેન્ડની સરકાર વિદેશીઓ પર ઘર ખરીદવા સામે પ્રતિબંધ લાદવા જઈ રહી છે. સરકાર આ પગલાંની મદદથી બીજા દેશોના સટોડિયા પર અંકુશ મૂકવા માટે આપેલું વચન પૂરું કરવા જઈ રહી છે. જોકે તેના નિર્ણયથી ઇમિગ્રન્ટ્સમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.

વેરાવળની બોટો મહારાષ્ટ્ર, ગોવા, કેરાળા તરફ માછીમારી કરવા જાય છે ત્યારે ૧૫મી ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની પહેલી જ સિઝનમાં વેરાવળની ૧૫૦૦ જેટલી ફિશીંગ બોટ દક્ષઇણ ભારતનો દરિયો ખેડવા નીકળી ગઈ હતી.

જિનીવાઃ યુનાઇટેડ નેશન્સ (યુએન)ની માનવાધિકાર પેનલે તાજેતરમાં દાવો કર્યો છે કે, ચીનની ગુપ્ત જેલોમાં આશરે ૧૦ લાખ ઉઇઘુર મુસ્લિમોને રાજકીય કેદી તરીકે ગોંધી...