- 17 Apr 2019
લિવ-ઇન રિલેશનમાં વર્ષો સુધી રહ્યા બાદ સંતાનોની હાજરીમાં લગ્ન કરવાના અનેક કિસ્સાઓ કપરાડા અને ધરમપુર તાલુકાના આદિવાસી પરિવારોમાં બન્યાં છે, પરંતુ એક વરરાજા બે દુલ્હન સાથે એક જ મંડપમાં લગ્ન કરે તેવું પહેલી વખત અહીં બની રહ્યું છે. ૨૨ એપ્રિલે પાલઘરમાં...

