Search Results

Search Gujarat Samachar

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરની ૨૦૧૮-૧૯ની આવક જાહેર કરાઈ છે. જગત મંદિરમાં ૨૦૧૮-૧૯માં રૂ. ૧૨ કરોડ ૧૮ લાખનું દાન મળ્યું છે. આ ઉપરાંત ૮૧૨ ગ્રામ સોનું...

નર્મદા ડેમમાંથી પાણી નહિ છોડવામાં આવતાં ભાડભૂતથી ગરૂડેશ્વર સુધીના ૧૨૧ કિમી સુધીના વિસ્તારમાં નદી દરિયામાં પરિવર્તિત થઈ ચૂકી છે. 

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં જોડાયા બાદ તેના મોટા બહેન નયનાબા અને તેમના પિતાએ સોમવારે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. એક જ પરિવારના બે...

પૂ. મોરારિબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસ પ્રભુદાસ હરિયાણી (ટીકાબાપુ)નું ૧૩ એપ્રિલે ટૂંકી બીમારી બાદ અમદાવાદમાં અવસાન થયું છે. ૫૪ વર્ષના ટીકાબાપુના પાર્થિવ દેહને ચિત્રકૂટધામ - તલગાજરડા ખાતે રવિવારે સમાધિ આપવામાં આવી હતી. 

મહુવા તાલુકાના આસરાણા ખાતે સોમવારે ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા હતા. તેમણે જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી...

ગુજરાતમાં એક માત્ર જામનગરના જામજોધપુર તાલુકાનું ધ્રાફા ગામ એવું છે જ્યાં સામાજીક પરંપરા મુજબ આઝાદી બાદથી એટલે કે લોકસભાની પ્રથમ ચૂંટણીથી મહિલાઓ માટે અલગ...

શહેરની પ્રખ્યાત વિલીંગ્ટન આર્ટ્સ કોલેજમાં વકૃત્વ સ્પર્ધા ચાલી રહી હતી. યુવાનો અને યુવતીઓનો મનપસંદ વિષય ‘પ્રેમ’ રાખવામાં આવ્યો હતો. ભાગ લેનારાં સ્પર્ધકોમાં...

આઈસીસી ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપ માટે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ તેના ૧૫ સભ્યની જાહેરાત કરી દીધી છે. ટીમની જાહેરાતમાં સૌથી વિશેષ બાબત એ છે કે ટીમમાં બોલ ટેમ્પરિંગના દોષિત સ્ટિવ સ્મિથ તથા ડેવિડ વોર્નરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ખેલાડીઓ...

ચીનના સિચુઆન પ્રાંતના મીશાન શહેરમાં બે બાળકો વચ્ચે અદ્ભુત દોસ્તીનો નાતો બંધાયેલો છે. શુ બિન્ગયાન્ગ અને ઝેન્ગ ઝી નામના ૧૨ વર્ષના છોકરાઓ હાલમાં છઠ્ઠા ધોરણમાં...

લોકસભા ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ ૫૯ વિવિધ પક્ષોએ ઝંપલાવ્યું છે. રાષ્ટ્રીય અને રાજકીય પક્ષનો દરજ્જો ના મળ્યો હોય તેવા માન્યતા વગરના પક્ષોએ...