ભારતમાં લોકસભા ચૂંટણીની મોસમ ખીલી છે. તેવામાં બોલિવૂડની ઘણી હસ્તીઓ ટિકિટ મેળવીને ચૂંટણી લડવાના છે તો કેટલીક સેલિબ્રિટી તો મતદાન પણ કરી શકશે નહીં કારણ કે તેઓ ભારતીય નાગરિકત્વ ધરાવતા નથી.
ભારતમાં લોકસભા ચૂંટણીની મોસમ ખીલી છે. તેવામાં બોલિવૂડની ઘણી હસ્તીઓ ટિકિટ મેળવીને ચૂંટણી લડવાના છે તો કેટલીક સેલિબ્રિટી તો મતદાન પણ કરી શકશે નહીં કારણ કે તેઓ ભારતીય નાગરિકત્વ ધરાવતા નથી.

ગુજરાતમાં જૂનાગઢથી ચૂંટણી પ્રચારસભા સાથે રણટંકાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે દેશને લૂંટનારા તત્ત્વોને પાંચ વર્ષમાં...
પોરબંદર શહેરના ક્રિએટિવ ગ્રુપ તથા મહેર આર્ટ પરિવાર દ્વારા બે દિવસીય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં મહેર સંસ્કૃતિનું પ્રદર્શન અને ચિત્રકારોનું ચિત્રો પ્રદર્શન થયાં હતાં.
ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા બેઠકના સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિશે અતી વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જેને પગલે આઝમ ખાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આઝમ ખાને કહ્યું હતું કે મને તો ખ્યાલ જ હતો કે જયા...
હિંમતનગરને અડીને આવેલા વીરપુર ગામના ૨૪ વિસ્તારોને ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ આપવામાં આવ્યા છે અને દરેક પાર્કમાં રહેતા પરિવારોના નામ પણ બોર્ડ પર લગાવાયા છે. આમ ૨૩મી એપ્રિલે ‘૨૪ રાજ્યો’ના મતદારો વીરપુર ગામમાં મતદાન કરનાર છે.
અમેરિકાની ઇબી-૫ વિઝા કેટેગરીમાં નિશ્ચિત મૂડીરોકાણ કરનાર પરિવારને સીધું ગ્રીનકાર્ડ મળી જતું હોવાથી આ વિઝા લઈ અમેરિકા જવાનો ક્રેઝ ગુજરાતીઓમાં વધી રહ્યો છે. તેમાં પણ રિઅલ એસ્ટેટ માર્કેટમાં અમેરિકામાં સારું વળતર મળી રહેતું હોવાથી બિલ્ડર્સ લોબી ત્યાં...
અમદાવાદ શહેરમાં ૨૧ વિધાનસભા મતક્ષેત્રમાં નવા મતદાર બનવા માટે એક જ દિવસમાં અને તે પણ પાંચ કલાકમાં જ ૭,૫૦૦ ઓનલાઇન નોંધણી થવા પામી હતી. નવા મતદાર તરીકેની ઓનલાઇન નોંધણીની બાબતમાં આ ઘટના વિશ્વમાં પ્રથમ વખત બનવા પામી છે.
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત લોકસભા-૨૦૧૯ની ચૂંટણીના સંવેદનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરવામાં આવ્યાં છે. મહત્ત્વનું છે કે ગુજરાત લોકસભા ૨૦૧૪ની ચૂંટણી સરખાણીમાં આ વખતેની ચૂંટણીમાં બે ગણા વધુ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરાયા છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં બીજા રાજ્યોમાંથી મોટા પાયે દારૂ ઘૂસાડવામાં આવે છે. ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાંથી સરેરાશ રોજનો ૩૦ લાખ રૂપિયાનો દારૂ પકડાય છે.
અમેરિકન નાગરિકોને લોન અપાવવાના બહાને ડોલરમાં પ્રોસેસિંગ ફી વસૂલી છેતરપિંડી કરી ક્રિપ્ટો કરન્સી પેમેન્ટ મેળવનારા દ્વારા ચાલતું કોલસેન્ટર અલકાપુરીના નિસર્ગ ડુપ્લેક્ષમાંથી પકડાયું છે. સયાજીગંજ પોલીસે મનિષ પ્રહલાદભાઇ ખાતી (મકરપુરા) સહિત આરોપીઓના...