Search Results

Search Gujarat Samachar

ડીઆરઆઈને હાઈએન્ડ ડ્રોનની દાણચોરીના કૌભાંડમાં પાકિસ્તાન, ચીન, મ્યાનમાર અને ભારતના દાણચોરોની સંડોવણી જોવા મળી છે. ડીઆરઆઈએ આ કૌભાંડના માસ્ટર માઈન્ડ ચિન્મય મેહુલ આનંદની અમદાવાદના વાસણામાંથી ધરપકડ કરી છે.  ચિન્મય વાસણાના ઓકે સ્ટુડિયોના માલિકનો પુત્ર...

સરકારી અને ગ્રાન્ડેડ માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકની પસંદગી માટે યોજાયેલી એચ.ટાટ ગુજરાતી માધ્યમની પરીક્ષાનું ૧૬મી મેએ પરિણામ ૬૨.૩૨ ટકા જાહેર થયું હતું. જેમાં ગુજરાતી વિષયમાં ૮ હજાર ઉમેદવારો નાપાસ હતા. ૨૭ જાન્યુ.એ ગુજરાત પરીક્ષા બોર્ડે લીધેલી પરીક્ષામાં...

ગુજરાતના ઇતિહાસની પ્રથમ વખત હત્યાના ગુનામાં એક જુવેનાઇલને ૩ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હત્યા કરતી વખતે ૧૫ વર્ષીય કિશોરે એક યુવાન સાથે મળી ચોકીદારની હત્યા કરી હતી. લિફટના વાયરની ચોરી કરવા આ બન્ને ઘૂસ્યા, ચોકીદાર રાકેશ શર્માનું ધ્યાન પડ્યું,...

રોજબરોજના બ્રિટિશ જીવનમાં અને ખાસ કરીને તો જૂન ૨૦૧૬ના ઈયુ રેફરન્ડમ પછી એશિયનો, અશ્વેતો અને વંશીય લઘુમતીઓ પ્રત્યે વર્ણભેદી પૂર્વગ્રહ વધી રહ્યો છે, જે પ્રવર્તમાન...

વિશ્વમાં પુખ્ત બ્રિટિશરો વધુ વખત શરાબપાન કરી નશામાં ધૂત બને છે તેમ આઠમા વાર્ષિક વૈશ્વિક સર્વેમાં જણાવાયું છે. બ્રિટન પછી યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા આવે...

અમદાવાદ મહાપાલિકાએ જાહેરમાં ગંદકી કરનારા અને થૂંકનારાઓ ઉપર કડક કાર્યવાહી માટે સીસીટીવી કેમેરાની મદદથી ઈ મેમો પાઠવવાની જાહેરાત કર્યા પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એક જાહેરમાં થૂંકનારાઓ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કમિશનર દ્વારા...

દક્ષિણ ભારતમાં ફેની વાવાઝોડાના કારણે લાખો લોકો બેકાર થયા છે. આશરે અઢી લાખથી વધુ લોકો ઘરવિહોણા બની ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફેની વાવાઝોડામાં પીડિતો માટે અનેક પ્રકારે સહાયની યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જે ઘટના બાદ કેન્દ્ર સરકાર અને...

(ચૂંટણી ડાયરી-૯) રવિવાર ૧૯ મેની સાંજથી ગુરુવાર ૨૩ મેની સવાર સુધીના કલાકોની સંખ્યા આમ તો ૮૭ થાય, પણ આ કલાકોની કહાણી સાંભળવા જેવી છે. ૧૯મીએ સાંજે એક્ઝિટ...

એક્ઝિટ પોલમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળવાના તારણ પછી સોમવારે મુંબઇ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારોમાં સોમવારે દસકાનો સૌથી...

ગુજરાતે આ વખતે બાવન વર્ષનો વિક્રમ તોડતું મતદાન કર્યું હતું. આ સમયે કહેવાયું હતું કે કોઈ અંડર કરન્ટ છે. હવે એક્ઝિટ પોલે આ દાવા પર મહોર મારી છે. તમામ એક્ઝિટ...