Search Results

Search Gujarat Samachar

BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ નડિયાદમાં વિચરણ કરી રહ્યા છે. અગાઉ સુરતમાં વિચરણ દરમિયાન ૧૪મી મેએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સુરત યુવા તાલીમ કેન્દ્રનો...

રવિવારે સાત તબક્કામાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં સરેરાશ ૬૭.૧૧ ટકા મતદાન થયું છે. જે અત્યાર સુધીની તમામ લોકસભા ચૂંટણીઓમાં સૌથી વધુ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં...

અમેરિકામાં ન્યૂ જર્સી રાજ્યમાં ગુજરાતીઓની બોલબાલા પણ રોટરી ક્લબમાં ત્યારે ગુજરાતી ભાગ્યે જ દેખાય. હોય તો પણ હોદ્દા પર ન હોય ત્યારે ૧૯૯૫-૯૬માં શિકાકસ રોટરીમાં...

• ઓછી ચરબીના ખોરાકથી બ્રેસ્ટ કેન્સરની શક્યતા ૨૦ ટકા ઘટે૫૦થી વધુ વયની મહિલાઓ ભોજનમાં ખૂબ ઓછું મીટ અને દરરોજ વધારે ફળો અને શાકભાજી ખાય તો તે બ્રેસ્ટ કેન્સરને લીધે મૃત્યુની શક્યતા ૨૦ ટકા જેટલી ઓછી કરી શકે, તેમ આ અંગેના પ્રથમ ટ્રાયલમાં જણાયું હતું. ૪૯,૦૦૦...

એક કાઉન્સિલે જે રસ્તા પર બસ દોડતી જ નથી એટલે કે જ્યાં બસનો કોઈ રુટ જ નથી ત્યાં બસ સ્ટોપ બનાવવા પાછળ ૬,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. સાઉથ યોર્ક્સના રોધરહામમાં...

લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો રવિવારે પૂરો થતાંની સાથે જ સત્તાનું સટ્ટાબજાર ગરમાઈ ગયું હોવાના અહેવાલ છે. ચૂંટણીના તમામ તબક્કામાં રમાયેલા સટ્ટાનો આંકડો અંદાજે રૂ. ૨ લાખ કરોડને આંબી જવાની ધારણા છે. બુકીબજાર કહે છે કે, ભાજપ સરકાર બનાવે તો ભાવ ૪૦...

ઓલ્ડ બેઈલી કોર્ટે ૨૨ વર્ષીય યુવાન હાશિમ અલીની હત્યાના આરોપસર ભારતીય મૂળના જસકિરણ સિધુ અને તેના બ્રિટિશ મિત્ર બાબાટુન્ડે ફિલિપ ફાશાકિનને આજીવન કેદની સજા...

વગડી ગામમાં ૧૮મીએ રાત્રે દલિતનો નવરઘોડો પતી ગયા બાદ ક્ષત્રિય અગ્રણીએ મામેરું ભરાતા વર્તમાન સામાજિક વૈમાન્સ્યના વાતાવરણામં સૌહાદપૂર્ણ વ્યવહારથી સારો સંદેશ આપાવમાં આવ્યો હતો. હિંમતનગરના વગડી ગામના કનુભાઈ પરમાર કિલોમીટર સ્ટોન બનાવવાની ફેક્ટરી ધરાવતા...

ઓઢવમાં આવેલા અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં સ્ટોર્મ વોટર ડ્રેઇનની મરામત કામગીરી તાજેતરમાં ચાલી રહી હતી. આ કામગીરી કરી રહેલા ૪ શ્રમિકના ગેસ ગળતરથી ૧૮મીએ રાત્રે મૃત્યુ થયાં હતાં. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઓઢવમાં આવેલા પમ્પિંગ સ્ટેશનમાં વરસાદી પાણીની...