Search Results

Search Gujarat Samachar

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી અમદાવાદમાં છત્રાલ નજીક પિપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. મહેસાણા હાઇવે પર છત્રાલ...

હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવનાર એમેઝોન કંપની સામે નોઈડામાં કેસ કરવામાં આવ્યો છે. નોએડા પોલીસના કહેવા પ્રમાણે વિકાસ મિશ્ર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી...

મુંબઈની વિમાનીસેવા બંધ પડયા પછી કચ્છના પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે જ કંડલાથી અમદાવાદની વિમાનીસેવા શરૂ થતાં તેને સારો પ્રતિસાદ મળ્યો છે. ૧૫મીએ...

• તામિલનાડુમાં શ્રીલંકા બ્લાસ્ટ મુદ્દે ૧૦ સ્થળે દરોડા• મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર ભયમાં• ચીન દ્વારા બ્રહ્મપુત્રના જળપ્રવાહની માહિતી યથાવત • ‘ઇંદિરા ગાંધીની જેમ અંગરક્ષકો મારી પણ હત્યા કરી શકે’• તેલંગાણામાં કેદીઓ ઘટતાં પાંચ વર્ષમાં ૧૭ જેલ...

લોકસભા ચૂંટણીનાં પરિણામો ૨૩મીએ જાહેર થયા તે પહેલાં જ કેન્દ્રમાં ભાજપવિરોધી ત્રીજો મોરચો રચવાના ચક્રો ગતિમાન થયા છે. આંધ્રનાં મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ્...

ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડ્સેને દેશભક્ત ગણાવ્યા પછી મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા અનિલ સૌમિત્રએ ફેસબુક પોસ્ટમાં ગાંધીજીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કહેતા હોબાળો થયો હતો. અનિલે લખ્યું હતું કે ગાંધીજી રાષ્ટ્રપિતા હતા, પણ પાકિસ્તાનના....

અરુણાચલ પ્રદેશના ખોંસા પશ્ચિમ વિધાનસભા સીટના નેશનલ પીપલ્સ પાર્ટીના ધારાસભ્ય તિરોંગ અબોહ, તેમના પુત્ર અને પરિવારના સાત સભ્યો સહિત ૧૧ લોકોની ૨૧મીએ હત્યા...

એર ઇન્ડિયાએ મુંબઇથી ન્યૂ યોર્કની જોન એફ કેનેડી એરપોર્ટ માટેની ડાયરેકટ ફ્લાઇટ બંધ થઈ રહ્યાનો નિર્ણય લેવાયો હોવાનું તાજેતરમાં જાહેર કર્યું છે. એર ઇન્ડિયાએ આ નિર્ણય ટિકિટોનું ઓછું વેચાણ અને ખોટને લીધે લીધો હોવાનું જણાવ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮માં...

જમ્મુ-કાશ્મીરમાં ૧૮મીએ બે અથડામણોમાં સલામતી દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યાં હતાં. તેમાં સૈન્યના શહીદ જવાન ઔરંગઝેબની હત્યામાં સામેલ આતંકીનો પણ સમાવેશ થાય છે. કાશ્મીરના અવંતીપોરાના પંજગામ તલાશી અભિયાનમાં હિજબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકી માર્યાં ગયાં...

રાજેન્દ્ર ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સના ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે જેલની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ઉંમર અને આરોગ્ય સંબંધી બીમારીઓના કારણે છેલ્લા થોડા મહિનાઓથી અડધો ડઝન કરતાં પણ વધારે ચેપી રોગોથી પીડાઈ રહ્યા છે.