Search Results

Search Gujarat Samachar

વિશ્વના સૌથી મોટા ઓઇલ નિકાસકર્તા સાઉદી અરેબિયા નવેમ્બરમાં ભારતને વધુ ૪૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ આપશે તેમ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે. સાઉદી અરેબિયાની આ જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે તે નવેમ્બરથી ઓઇલનું ઉત્પાદન વધારશે. ચાર નવેમ્બરથી...

માનવીને પાછલી જીંદગીમાં સાથની વધુ જરુર રહે છે. યુકે સહિતના દેશોના સમાજમાં એકલતા હવે વાસ્તવિકતા બની ગઈ છે. કોઈ પણ વય અને પશ્ચાદભૂની વ્યક્તિને એકલતા સતાવી...

એક કહેવત છે કે ‘ખાડો ખોદે તે પડે’. પોતાની કાર ચોરાઈ જતા પોલીસમાં ફરિયાદ કરનારા ૩૯ વર્ષીય ચિરાગ પટેલને આનો અનુભવ થયો છે અને તેમનું પોતાનું ભોપાળું બહાર...

બ્રિટનની કોર્ટે ભાગેડુ લિકર કિંગ માલ્યાની ૬ મોંઘી કારો વેચવાનો આદેશ આપ્યો છે. કારોને વેચી જે રકમ મળશે તે ભારતીય બેન્કોને અપાશે. કોર્ટે કારોની લઘુત્તમ વેલ્યુ...

હિન્દુઓ અને મુસ્લિમો માટે મુખ્ય ધાર્મિક તહેવાર ગણાતા દિવાળી અને ઈદને જાહેર રજા તરીકે માન્ય કરવાની સતત માગણીના પરિણામે બ્રિટિશ સાંસદો આ મહિના અંતભાગમાં...

બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ દુર્ગા પૂજાના અવસર નિમિત્તે ઢાકાના મંદિરને લગભગ દોઢ વીઘા જમીન ભેટ આપી છે. આ ભેટ એટલા માટે મહત્ત્વની છે કે બાંગ્લાદેશ...

ચાની કેબિન ધરાવતા યુવાન મચ્છો ભૂડિયાએ તાજેતરમાં નેપાળમાં રમાયેલી ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ મેળવી હતી. આ સ્પર્ધાનું...

મહાભારતકાળથી ચાલી આવતી રૂપાલ ગામની પલ્લીમાં પ્રતિવર્ષે ભક્તોની સંખ્યા વધતી જ જાય છે. આ વખતે ૧૦ લાખથી પણ વધુ ભક્તો નોમની રાત્રિએ પલ્લીના દર્શનાર્થે ઊમટી...

ઈસ્લામી હેટ પ્રીચર અંજેમ ચૌધરીએ તેને ફરમાવાયેલી સાડા પાંચ વર્ષની જેલની સજામાંથી અડધી પૂરી કરતાં તેને બેલ્માર્શ જેલમાંથી લાઈસન્સ પર મુક્ત કરવામાં આવ્યો...

યુકેમાં હિંસક ગુનાખોરીમાં ભારે વધારો નોંધાયો છે. હત્યાના દરમાં ૧૪ ટકા અને નાઈફ ક્રાઈમમાં ૧૨ ટકાનો વધારો થયાનું આંકડા દર્શાવે છે. બીજી તરફ, ઉકેલાયેલા અપરાધોની...