Search Results

Search Gujarat Samachar

ઓસામા બિન લાદેનને મળ્યો હોવાની ખોટી વાત કરનાર માન્ચેસ્ટરના ૩૮ વર્ષીય હસન બટ્ટને ૧.૧ મિલિયન પાઉન્ડના ‘ઈ બે’ કોભાંડ બદલ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટના જજ એન્થની ક્રોસ QCએ ૧૩ વર્ષની જેલની સજા ફરમાવી હતી.

મહિલા પત્રકારો દ્વારા જાતીય શોષણ અને યૌન ઉત્પીડનના શ્રેણીબદ્ધ આરોપોનો સામનો કરી રહેલા એમ. જે. અકબરે આખરે વિદેશ રાજ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. અકબરે ૧૭મી ઓક્ટોબર રાજીનામું આપતાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં કાયદાની અદાલતમાં વ્યક્તિગત...

અમેરિકામાં ૬ નવેમ્બરે યોજાનાર મધ્યવર્તી ચૂંટણી માટે ૧૨ ભારતીય અમેરિકન ઉમેદવારોએ ૨.૬ કરોડ ડોલર એકત્ર કર્યા છે. જે પૈકી ૬ ઉમેદવારોએ પોતાના હરીફ ઉમેદવાર કરતા વધારે ભંડોળ એકત્ર કરી લીધું છે. રાજા કૃષ્ણામૂર્તિ, રો ખન્ના, પ્રામિલા જયપાલ, અમી બેરા,...

સબરીમાલામાં રજસ્વલા મહિલાઓને પ્રવેશ આપવાના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા સામે સબરીમાલા મંદિરનાં દ્વાર સોમવારે રાત્રે બંધ થયાં ત્યાં સુધીમાં એકપણ રજસ્વલા મહિલાને મંદિરમાં પ્રવેશ કરવા દેવાયો નહોતો. ઐયપ્પાના ભક્તો અને મંદિરના લાખો શ્રદ્ધાળુઓએ...

રેજેન્ટ્સ પાર્કમાં ભારતીય મંદિરમાં ૧૮મીએ અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી હતી. જેના કારણે ૩૦થી વધારે હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને નુકસાન પહોંચ્યું છે. 

મંહત ગોપાલાનંદજી બ્રહ્મલીન થતા તેમની આજીવન સેવામાં જોડાયેલા બિલખાના વિપ્ર પરિવારને ૧૯મીએ ભંડારાના અવસરે અગ્નિ અખાડાના વરિષ્ઠ સંતો દ્વારા કદરરૂપે ૪૬ વિઘા જમીન, રહેણાંક મકાન અને કાર ભેટમાં અર્પણ કરી સન્માનિત કરાયા હતા. બિલખાના રાવતેશ્વર ધર્માલયમાં...

પાકિસ્તાની સુરક્ષાદળોનાં જમાવડાને પગલે કચ્છમાં ભારતીય સુરક્ષા દળો તથા ઈન્ટેલિજન્સ એજન્સીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ઈન્ડિયન ઈન્ટેલિજન્સ એજન્સીઓનાં સૂત્રોનું માનીએ તો પાકિસ્તાની નેવીનાં નેતૃત્વમાં બલુચિસ્તાન પ્રાંતમાં આવેલા જીવાની બંદરથી લઈને...

યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડવા મુદ્દે યુકેના નાગરિકો ભારે અસમંજસ અનુભવી રહ્યા છે. વર્ષ ૨૦૧૬માં ૫૨ ટકા વિરુદ્ધ ૪૮ ટકા સાથે બ્રેક્ઝિટ જનમત લેવાયા પછી પણ...

બ્રિટનમાં સૌથી મોટા એક ગ્રૂમિંગ કેસમાં રિપોર્ટિંગ પરના નિયંત્રણો ઉઠાવી લેવા જજ જ્યોફ્રી માર્સન QC ની સંમતિના પગલે હડર્સફિલ્ડ ગ્રૂમિંગ ગેન્ગની ટ્રાયલની...

ભારત અને વિશ્વના દેશોમાં હિન્દુ, શીખ અને જૈનોના સૌથી મોટા તહેવાર દીવાળીની ઉજવણી લંડનના મેયર દ્વારા રવિવાર ૨૮ ઓક્ટોબરે ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે કરવામાં આવનાર...