Search Results

Search Gujarat Samachar

કોંગ્રેસના ભૂતપૂર્વ વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલે આખરે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. મુંબઈમાં તેમના નિવાસસ્થાને કોંગ્રેસના નારાજ વિધાનસભ્યોની...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાતમી જૂને મતદાતાઓનો આભાર માનવા માટે પહેલી વાર પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ આવ્યા હતા. અહીં રાહુલ લોકોને મળ્યા હતા. રાહુલે...

‘બિલીવ ઈન યોર સેલ્ફ...’ ‘નિષ્ફળતાઓએ મને લડતા શીખવ્યું...’ ‘ક્રિકેટે મને મારી લાઈફમાં બધ્ધું જ આપ્યું છે...’ ‘ઈટ વોઝ જસ્ટ લાઈક ટચીંગ ધ સ્કાય એન્ડ ફોલીંગ ડાઉન વ્હેન આઈ વોઝ પીક ઓન માય કરિયર’.... ભારતીય ક્રિકેટ ટીમના એટેકીંગ અને મેચવિનીંગ ક્રિકેટર...

બોરિસ જ્હોન્સન જેવા નો-ડીલ સમર્થક નવા વડા પ્રધાનના હાથ બાંધી દેવાના પ્રયાસરુપે લેબર પાર્ટી દ્વારા મૂકાયેલા નો-ડીલ બ્રેક્ઝિટને અટકાવવાના પ્રસ્તાવને ૨૯૮ વિરુદ્ધ ૩૦૯ મતથી હાઉસ ઓફ કોમન્સે ફગાવી દીધો હતો. ૧૦ બળવાખોર સાંસદે પ્રસ્તાવને ટેકો આપ્યો હતો...

ઈંગ્લેન્ડ અને વેલ્સના સ્વતંત્ર ચેરિટી કમિશને હેરોસ્થિત ડેવોન ચેરિટેબલ ટ્રસ્ટ (1106720) સામે સ્ટેટ્યુટરી ઈન્ક્વાયરી શરુ કરી તેના બેન્ક એકાઉન્ટને સ્થગિત કરી દીધું છે. ગરીબીનિવારણ અને રાહતકાર્યની ધાર્મિક ચેરિટીના સખાવતી ફંડના ૮૫૦,૦૦૦ પાઉન્ડ એક...

મોટી વયની મહિલાઓ દ્વારા કરાવાતા એબોર્શનમાં વધારો થવાને લીધે ગર્ભપાતની સંખ્યા વિક્રમ સ્તરે પહોંચી હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતી ૨૦૦,૬૦૮ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો હતો, જે ૨૦૧૭ની સંખ્યામાં ચાર ટકાનો વધારો દર્શાવે છે. ૫૬ ટકા જેટલી મહિલાઓને ઓછામાં...

હું સુંદર કેનેડા દેશથી તમને આ લખી રહી છું. અહીં હવામાન સુંદર અને લોકો મળતાવડાં છે. ગુજરાતમાં ૨૩ એપ્રિલે મત આપવાના લોકશાહીના અધિકારનો ઉપયોગ કર્યા પછી હું અને મારાં પતિ કેનેડાના મારખમ પહોંચ્યા હતાં, જે ગ્રેટર ટોરન્ટો એરિયાનું પ્રમાણમાં નાનું નગર...

વંશીય લઘુમતીની પશ્ચાદભૂ ધરાવતા લોકોને અગાઉ કરતાં નોકરી મળવાની શક્યતા સૌથી વધુ હોવાનું સરકારી આંકડામાં જણાવાયું હતું. ગયા વર્ષે ૧૬ વર્ષથી વધુની વયના ૩.૯ મિલિયન વર્કરો વંશીય લઘુમતીના હતા જે અગાઉના વર્ષે ૩.૭ મિલિયન અને ૨૦૧૦માં ૨.૮ મિલિયન હતા. છેલ્લાં...

ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાથ ધરેલા આતંકવાદવિરોધી અભિયાનને જ્વલંત સફળતા સાંપડી છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના તમામ...

સમગ્ર વિશ્વમાં લાખો વિધવા સ્ત્રીઓ અને તેમના સંતાનો શોષણ ઉપરાંત, દારુણ ગરીબી, સામાજિક બહિષ્કાર, હિંસા, અનારોગ્ય તેમજ કાયદા અને સામાજિક રુઢિઓના ભેદભાવનો...