Search Results

Search Gujarat Samachar

નવી દિલ્હીઃ શીખ મતદારોનું વર્ચસ ધરાવતી દિલ્હી અને હરિયાણાની લોકસભા બેઠકો માટે રવિવારે - ૧૨ મેના રોજ મતદાન યોજાવાનું હતું તે ટાંકણે જ જાણીતા ટેક્નોક્રેટ...

લંડનના ડોક્ટરોએ ગર્ભાશયમાં જ ભ્રૂણની સર્જરી કરીને જોડકી બાળકીઓનું જીવન બચાવ્યું છે. બાળકીઓ ટ્વીન-ટ્વીન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમથી પીડાતી હતી, જેના કારણે...

ખારોઇ ગામે નવા પ્લોટ પર વિશાળ જગ્યામાં રૂ. બે કરોડના ખર્ચે બંધાયેલા સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ૩૧ મેથી ૨ જૂન દરમ્યાન યોજાશે. મહોત્સવમાં દેશવિદેશમાંથી સ્વામી, સંતો હરિભક્તો ઉપસ્થિત રહેશે. નરનારાયણદેવ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી...

પાકિસ્તાનના પાકપટ્ટનમાં પોપકોર્ન વેચનારા મોહમ્મદ ફૈયાઝે ઘરમાં જ તડજોડ કરીને વિમાન બનાવી નાંખ્યું છે. વાત ભલે માન્યામાં આવે તેવી ન હોય, પણ હકીકત છે. ફૈયાઝ આ પ્લેનનું રોડ પર ટેસ્ટિંગ કરતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ અંગે પાકિસ્તાનની...

ગુજરાતી નાટ્યભૂમિક અને નાટ્ય સાહિત્યના ક્ષેત્રે અદકેરું પ્રદાન કરનારા અને તેમનાં કિરદારના કારણે ‘રંગલો’ તરીકે લોકપ્રિય થયેલા જયંતી કાલિદાસ પટેલનું અવસાન થતાં ગુજરાતી રંગમંચની દુનિયામાં શૂન્યમનસ્કના છવાઈ ગઈ છે. ૧૯૪૨માં સ્વતંત્રતા આંદોલનમાં પગમાં...

લંડનની અગ્રણી યુનિવર્સિટી ઓફ લોએ હિન્દી ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાનને ડોક્ટરેટની માનદ્ ડિગ્રીથી સન્માનિત કર્યો છે. આ સન્માન શાહરુખની સમાજસેવાને બિરદાવવા માટે આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં યોજાયેલી ૩૫૦ વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમનીમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની લોકસભાની ચૂંટણીમાં જીત તો થઈ પણ મોદી આધારિત ફિલ્મને મિક્સ રિવ્યુ મળી રહ્યાં છે. આ બધા વચ્ચે બાયોપિકમાં મોદીનું પાત્ર...

મિસ ઇન્ડિયા માનુષી છિલ્લર બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે તેવી ચર્ચા વારંવાર થાય છે. હવે બોલિવૂડમાં ચર્ચા છે કે માનુષી અક્ષય કુમાર સાથે તેની પહેલી ફિલ્મ કરશે....

ગયા અઠવાડિયે અમિતાભે તબિયત ખરાબ થઈ જવાના કારણે ફેન્સને સન્ડે મળવાનો સિલસિલો તોડી નાંખ્યો હતો. ૭૬ વર્ષના અમિતાભ બચ્ચન દર્દ અને તકલીફોનો સામનો કરી રહ્યા...

ભાજપની આ અભૂતપૂર્વ જીત પાછળ અમિત શાહનું માઇક્રો મેનેજમેન્ટ નહીં, નેનો મેનેજમેન્ટ છે. તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોર્પોરેટ સ્ટાઇલમાં ચૂંટણી પ્રચારનું...