Search Results

Search Gujarat Samachar

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના લંડન સ્પીરીચ્યુઅલ સેન્ટર Falcon Road, Bushy, WD23 3AD ના ફાલ્કન હોલનું ઉદ્ઘાટન જાન્યુઆરી ૨૦૧૯માં થયું હતું. પૂ,ગુરૂદેવ રાકેશભાઇની પ્રેરણાથી બનેલ આ આધ્યાત્મિક સેન્ટર નાના-મોટા સૌ માટે ખુલ્લુ મુકાશે.

‘સાવ સાચ્ચું કહું, જ્યારે ચંદ્રેશ અંકલે મંદિરના દર્શનની અને અજાણ્યા સ્થળ ચીકમંગલુરના પ્રવાસની વાત કરી ત્યારે મને એ ખબર નહોતી કે મને કેટલી મજા પડશે, પરંતુ મને એમના અને અદિતી દીદીના આયોજનમાં વિશ્વાસ હતો કે તેઓ જે કાંઈ ગોઠવે એ ઉત્તમ જ હોય અને મારો...

નરેન્દ્ર મોદી સરકારે હળવી બનાવેલી મૂડીરોકાણ નીતિના હકારાત્મક પરિણામો હવે જોવા મળી રહ્યા છે. ફોરેન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ (એફડીઆઇ) પોલીસી સરળ બનતાં ૨૦૧૮માં...

કાઉન્સિલ સંચાલિત ક્રિમેટોરિયમમાં પોતાના પિતાનું ફ્યુનરલ ૪૮ સેકંડ લાંબું ચાલતા તેમને ૨૦૦ પાઉન્ડનો દંડ કરાયો હોવાનું બે બહેનોએ જણાવ્યું હતું. તેમના પિતા ૮૭ વર્ષીય ટેરી જેમ્સના ફ્યુનરલ માટે ગ્રીમ્સબી ક્રિમેટોરિયમ દ્વારા તેમને ૪૦ મિનિટનો સમય ફાળવાયો...

ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરનું નિયંત્રણ અને યુકેના ગ્રાહકોનું રક્ષણ કરતા રેગ્યુલેટર ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)એ ઘણો વિલંબ થાય તે પહેલા પેમેન્ટ પ્રોટેક્શન...

ભારતીય બેન્કોના ૯૦૦૦ કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા ભાગેડુ બિઝનેસમેન અને લિકર બેરન વિજય માલ્યાને યુકે હાઈ કોર્ટ પાસેથી મોટી રાહત મળી છે. લંડનની રોયલ કોર્ટ...

 અયુમી નેચરલ્સ દ્વારા ૨૨ જૂન શનિવારે બર્મિંગહામની ર્ડેન હોટેલમાં પ્રાયોજિત કાર્યક્રમમાં બકિંગહામશાયરની ૧૫ વર્ષીય પેહર રામરખિયાનીને મિસ ટીન અર્થ યુકે એન્ડ...

ચેથામ હાઉસમાં મંગળવાર ૨૫ જૂને IPF અને CII દ્વારા ડો. મોહન કોલના અધ્યક્ષપદે ભારત પડકારોનો સામનો કરી કેવી રીતે તકનું સર્જન કરી શકે તે મુદ્દે રાઉન્ડ ટેબલ...

પાકિસ્તાનના જાણીતા ગાયક ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાનને વિશ્વ વિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ મ્યુઝિકની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. આ અંગેનો...

આગામી ૧૩થી ૨૧ જુલાઈ દરમિયાન સ્વામીનારાયણ મંદિર વિલ્સડન ખાતે ૪૪મા પાટોત્સવ, હરિકૃષ્ણ મહોત્સવ તથા રીજનરેશન પ્રોજેક્ટના લોકાર્પણનું ભવ્ય આયોજન કરાયું છે. આ...