Search Results

Search Gujarat Samachar

કુછડીમાં ચોરીના આરોપસર ૨ સગીરવયના બાળકોને આરોપી વેજા જીવા કુછડિયાના ઘરે કૂતરા રાખવાના પાંજરામાં પૂરી તાજેતરમાં ઢોરમારનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં બાળકોને માર મારીને પછી પાંજરાની બહાર કાઢી પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર મારે છે અને ઈલેક્ટ્રીક...

બાળપણમાં લાઇટ જતી રહેતી ત્યારે એક બાળકી ચાંદામામાને ટગર ટગર જોયા કરતી હતી, આજે તે જ બાળકી વયસ્ક બનીને વૈજ્ઞાનિક તરીકે ચંદ્ર પર સંશોધન કરી રહી છે. ચંદ્ર...

માઈક્રોસોફ્ટના સ્થાપક બીલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક તરીકેનું સ્થાન છીનવાઈ ગયું છે. લગભગ સાત વર્ષમાં પહેલી વખત બીલ ગેટ્સને આવો આંચકો આવ્યો...

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમની રવિવારે એમએસકે પ્રસાદના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિએ જાહેરાત કરી છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ બાદ ભારતનો આ પ્રથમ...

યુકેમાં ફાસ્ટ ફૂડ જાયન્ટ મેક્ડોનાલ્ડ ચેઈનના સૌથી વૃદ્ધ કર્મચારી ઓલિવર ગ્રોગાન ૮૩ વર્ષના થયા પરંતુ, કામકાજમાંથી નિવૃત્ત થવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી. ઓલિવર...

તામિલનાડુમાં લોટરી કિંગની રૂ. ૧૧૯.૬ કરોડની મિલકતો જપ્ત • ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરનું વિવાદિત નિવેદન• આનંદીબહેન પટેલ ઉત્તર પ્રદેશના ગવર્નર • મહારાષ્ટ્રમાં થયેલા બે અકસ્માતમાં કુલ ૧૨ વ્યક્તિનાં મોત•  કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામું...

સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક મહિલાની કસ્ટમ વિભાગે તાજેતરમાં ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ ખુલાસાઓથી કસ્ટમ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. અમદાવાદની આ મહિલાએ નિખાલસપણે કબૂલાત કરી છે કે, તેણે છેલ્લા...

ભારતીય લશ્કરમાં વડોદરાનો યુવાન મહંમદ આરીફ અખનૂર સરહદે દુશ્મનો સામે લડતાં શહીદ થયો છે. મહંમદ આરિફ કાશ્મીરમાં ૧૮ રાઇફલ્સમાં તે ફરજ બજાવતો હતો. મૂળે નવાયાર્ડમાં રહેતા શફી આલમ પઠાણ રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવે છે. તેમનો ૨૩ વર્ષીય પુત્ર મહંમદ આરિફ...

મધ્ય પ્રદેશ સરદાર સરોવરના રિવર બેડ પાવર હાઉસમાંથી જો વીજળી પેદા થાય તો એમાંથી ૫૭ ટકા ઈલેક્ટ્રીસિટી મધ્ય પ્રદેશને મળે એ માટે મધ્ય પ્રદેશ ગુજરાતના હકનું છે એ પાણી છોડતું નહીં છોડવાની ધમકી આપી રહ્યું હોવાના અહેવાલ છે. સરદાર સરોવરમાં ૧૨૦૦ મેગાવોટના...

અફઘાનમાં આતંકી સંગઠન તાલિબાન બહુલગ્નને કારણે મુશ્કેલીમાં છે. મુસ્લિમ ધર્મમાં પુરુષોને ચાર લગ્ન કરવાની મંજૂરી છે અને અફઘાનિસ્તાનમાં પણ બહુલગ્નનો કાયદો છે. આ કાયદાના લીધે તાલિબાની કમાન્ડર અને લીડર એકથી વધુ લગ્ન કરે છે અને પરિવાર મોટો થવાને લીધે...