Search Results

Search Gujarat Samachar

બરડા પંથકમાં ૧૦મી ઓક્ટોબરે રાત્રે ૧.૦૦ વાગ્યાથી સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમાં ભૂકંપના વધુ ચાર આંચકા આવતા અડવાણા, સોઢાણા, ભોમિયાવદર વિસ્તારમાં ભયનો માહોલ પ્રસર્યો છે. આ આંચકાઓની તપાસ અર્થે રાજ્યકક્ષાએથી ટીમ મોકલવામાં આવે તેવી માગ ઊઠી છે. પોરબંદરના...

શહેરમાં જમીન મકાનોના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા અને રોલ્સરોય્સ જેવી મોંઘીદાટ ગાડીઓનો કાફલો ધરાવતા બિલ્ડર મેરામણભાઈ પરમાર દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો હોવાની ચર્ચા ચકડોળે ચડી છે ત્યારે આ બનાવ અંગે પોલીસ દ્વારા મૌન સેવાયું છે. જી. જી. હોસ્પિટલના...

નગર પાલિકા વિસ્તારમાં આવતી રાજેન્દ્રનગર સોસાયટી જ્યાં ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા રહે છે. સોસાયટીમાં રૂ. ૨.૮ લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કામકાજ શરૂ કરવા માટે ખાતમુહૂર્ત યોજાયું હતું. આ કામગીરી વચ્ચે અમને આમંત્રણ કેમ નથી. આપ્યું તેમ કહી...

સોમનાથ મહાદેવના દર્શને આવતા ભાવિકોને કોરોના સામે રક્ષણ મળી શકે એ માટે દિલ્હીના એક સ્કેલન હાઇપર ચાર્જ કોરોના કેનનનું ઉત્પાદન કરતા ઉદ્યોગપતિએ એક મશીન મંદિરને ભેટ આપ્યું છે. સોમનાથ મહાદેવના ભક્ત અને દિલ્હીના ઉદ્યોગપતિ પ્રદિપકુમાર તનેજા પોતાની કંપનીમાં...

લિબિયામાં ૨૮ દિવસ પહેલાં અપહરણનો ભોગ બનેલા ગુજરાત, આંધ્ર અને બિહાર એમ ૩ રાજ્યોના સાત શ્રમિકોને મુક્ત કરાવાયા છે. લિબિયામાં ભારતીય દૂતાવાસ ન હોવાથી અપહૃતોને મુક્ત કરાવવાની જવાબદારી ટયૂનિશિયા ખાતેના ભારતીય દૂતાવાસને સોંપાઈ હતી. ટયૂનિશિયા દૂતાવાસ...

ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદમાં કાર્યરત એન.આર.જી. સેન્ટરમાં દિગંત સોમપુરાની થોડા દિવસ અગાઉ ફરી માનદ ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. શ્રી સોમપુરા...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતું વિશ્વવિખ્યાત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર તાજેતરમાં ITVની સ્પેશિયલ ડોક્યુમેન્ટરી ‘ઓલ અરાઉન્ડ બ્રિટન’માં ઝળક્યું હતું. આ સિરીઝમાં...

ગુજરાત સમાચાર પરિવાર માટે ગત બુધવારની સવાર ખૂબ જ દુ:ખદાયક બની. ગત મંગળવારે રાત્રે બન્ને સાપ્તાહિકો પ્રીન્ટરને રવાના કરી બુધવારે સવારે આરામથી મીઠી નિંદર...

ગુજરાતમાં કોરોના કેસની કુલ સંખ્યા ૧.૫ લાખને પાર થઈને ૧૫૩૯૨૩ સુધી પહોંચી ગઈ છે. જોકે રાજ્યમાં ગત થોડા દિવસો પહેલાં કોરોના કેસનો રોજિંદો આંક ૧૪૦૦ને પાર થયો...

દેશની કેટલીક ટીવી ન્યૂઝ ચેનલોમાં બોલિવૂડને નિશાન બનાવીને ચલાવાયેલાં નકારાત્મક અભિયાનનો મામલો આખરે કોર્ટમાં પહોંચ્યો છે. ચાર બોલિવૂડ એસોસિએશન અને ૩૪ ફિલ્મ...