Search Results

Search Gujarat Samachar

• Time 100 યાદીમાં આફ્રિકાના ટોની એલુમેલુને સ્થાનટાઈમ મેગેઝિને વર્ષ વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓની ૨૦૨૦ની Time 100 યાદીમાં આફ્રિકાના અગ્રણી ઈન્વેસ્ટર અને દાતા ટોની ઓ એલુમેલુને સ્થાન આપ્યું છે. આ યાદીમાં સ્થાન માટે વ્યક્તિઓની સક્રિયતા, ઈનોવેશન...

રેલ કંપનીઓને નવા રીકવરી કોન્ટ્રાન્કટ્સ મંજૂર કરાતા બ્રિટનની રેલવેને ફ્રેન્ચાઈઝી પર આપવાની નીતિનો ૨૦ કરતાં વધુ વર્ષ પછી અંત આવ્યો હતો. સરકાર આગામી ૧૮ મહિના સુધી ઓપરેટરોએ કરેલી ખોટને સરભર કરવાની કામગીરી ચાલુ રાખશે. ફ્રેન્ચાઈઝીંગ સિસ્ટમના સ્થાને...

કંપનીઝ હાઉસ દ્વારા ઓળખચોરી અને મનીલોન્ડરિંગને ડામવા સહિતના સુધારાઓ જાહેર કરાયા હતા. કંપનીના ડાયરેક્ટર્સની નિયુક્તિ માટે ઓળખની ફરજિયાત ચકાસણી એટલે કે આઈડેન્ટીટી વેરિફિકેશનના પરિણામે ગુનેગારોને બચવાનો કોઈ અવકાશ રહેશે નહિ જેથી, ફ્રોડ અને મની લોન્ડરિંગને...

• મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ.કે.ના ઉપક્રમે ગાંધી જયંતિની વર્ચ્યુઅલ ઉજવણી શનિવાર તા. ૩ ઓક્ટોબર ૨૦૨૦ના સાંજે ૪ થી ૬ (યુ.કે.સમય) કરવામાં આવશે. જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ગ્રીનફર્ડના પૂજારીશ્રી કાર્યક્રમનું સંચાલન કરશે. નીચે જણાવેલ લીંકમાં...

ચાતુર્માસમાં અધિક માસના સુયોગને ધ્યાનમાં લઈને ચિન્મય મિશન - અમદાવાદ દ્વારા ૧૮ સપ્ટેમ્બરથી શ્રીમદ્ ભાગવત સ્તુતિમાલા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.

ગુજરાત યુનિવર્સિટીએ ૧૭મી સપ્ટેમ્બરે જાહેર કરેલા બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશનના બીજા સેમેસ્ટરના પરિણામમાં પ્રથમ દસે-દસ રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ અને કમ્યૂનિકેશન (આઈજેસી)નાં હોવાનું જાહેર થયું...

‘મેં આ પ્રયત્નને સત્યના પ્રયોગો એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે, પણ મારે મન સત્ય...

આપણા રાષ્ટ્રપિતા ગાંધી બાપુની બીજી ઓક્ટોબરે જન્મ જયંતિ છે ત્યારે ગાંધી ભક્ત માંધાતા સમાજના સેવાભાવી અને માતૃભાષા પ્રેમી ચંદ્રકલાબહેન નારણભાઇ પટેલના અનુદાનને...

લંડનમાં અમે ૭૦ના દાયકામાં સીધા જ ગુજરાતથી લંડન આવેલા. પતિશ્રી તબીબ એટલે સ્કોટલેન્ડની હોસ્પિટલના ડોકટર કવોટરમાં ધામા નાખવા પડેલા. એબરડીન નજીક સ્ટ્રાકાથ્રો હોસ્પિટલની ચારેયકોર ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ને જવના ખેતરો દેખાય. ગુજરાતના આણંદ શહેરના મેળાવડાને...

અમેરિકાના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની ‘ફિનસેન’ નામે જાણીતી ઇન્વેસ્ટિગેશન એજન્સી ધ ફાઇનાન્સિયલ ક્રાઇમ્સ એન્ફોર્સમેન્ટના લિક થયેલા દસ્તાવેજો પરથી દુનિયાભરની અગ્રણી બેન્કોની કાળા નાણાં ધોળા કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. પત્રકારોના આંતરરાષ્ટ્રીય...