Search Results

Search Gujarat Samachar

યુદ્ધભૂમિમાં કૂતરાં અને ઘોડાએ બહાદુરી દાખવીને કાળા માથાના માનવીના જીવ બચાવ્યા હોવાના કિસ્સા તો આપ સહુએ ઘણા સાંભળ્યા હશે, પરંતુ પણ આ વાત ઉંદરની છે. જમીનમાં...

સૂર કોકિલા લતા મંગેશકરે ૬ દાયકાઓથી પણ વધારે સમય સુધી સંગીતની દુનિયાને પોતાના મધુર સૂરોથી સજાવી છે. લતા મંગેશકરે લગભગ ૨૦ ભાષાઓમાં ૩૦ હજારથી પણ વધારે ગીતો...

બે છોકરા બે છોકરીઓનો પીછો કરી રહ્યા હતારક્ષાબંધનનો દિવસ હતોછોકરીઓ રાખડીની દુકાનમાં ગઇ.રાખડી ખરીદી, બહાર આવીને તરત બન્ને છોકરાંને એક એક રાખડી બાંધતા બોલી,...

આજકાલ આપણું જગવિખ્યાત બોલીવુડ બહુ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. ટી.વી સિરીયલમાંથી બોલીવુડ ફિલ્મોમાં એન્ટ્રી લઇ ખૂબ ઝડપથી એ સફળતાના શિખરો સર કરતો જતો હતો એ...

કોરોના સંક્રમણથી બચવા વાસદવાસીઓની સ્વૈચ્છિક પહેલનરસંડાના સરપંચ કલ્પેશભાઈ પટેલ પર હુમલોટિકટોક બંધ થતાં આણંદનો યુવાન મરચું-હળદર વેચે છેસુણાવમાં મંદિરના તાળાં તોડી સોના-ચાંદીના દાગીનાના ચોરી

 એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે સેવા આપતા ઈરફાન મલેક કોરોનામાં મૃત્યુ પામતા હિન્દુઓનાં મૃતદેહને કાંધ પણ આપે છે. તેમની અંતિમવિધિ પણ કરે છે અને મૃતકની અંતિમક્રિયા બાદ મૃતકના સ્વજનોને અસ્થિ પણ કાઢી આપી માનવતાની ધૂણી ધખાવી રહ્યો છે. અત્યાર સુધીમાં ઈરફાને...

દક્ષિણ આફ્રિકામાં વસતા ભરૂચ જિલ્લાના વતનીઓ પર છેલ્લા એક મહિનામાં ફાયરિંગ - લૂંટની ચોથી ઘટના ૨૭મી સપ્ટેમ્બરે ઘટી હતી. વિક એન્ડમાં શોપ બંધ કરીને ભરૂચ જિલ્લાના ટકારિયા ગામના ૬ યુવાનો ૭ સીટર કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. તે સમયે હાઇવે પર ૭થી ૮...

તટરક્ષકદળ MSV કૃષ્ણ સુદામા નામના માલવાહક જહાજ ૧૨ ક્રૂ મેમ્બર સાથે મુંદ્રા બંદરેથી માલ ભીને દરિયાઇ સફર કરવા રવાના થયું હતું. દરમિયાન ઓખાથી ૧૦ નોટીકલ દૂર...

સુરતના હજીરા સ્થિત ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)ના ગેસ ટર્મિનલમાં ૨૪મીએ મળસ્કે ગણતરીની મિનિટોમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા હતાં. દરિયાઇ માર્ગે ૨૭૦ નોટિકલ માઇલ દૂરથી હજીરા આવતી બોમ્બે હાઇની ૩૬ ઇંચની મુખ્ય ટ્રન્ક લાઇનમાં ગેસ ગળતર થયું...

ભારત સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા ત્રણ કૃષિ બિલ સામેનો વિરોધ દિન-પ્રતિદિન તીવ્ર બની રહ્યો છે. કેન્દ્ર સરકાર ભલે આ ખરડાને કિસાન વર્ગના હિતમાં ગણાવતી...