Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન મોદીના ૭૦મા જન્મદિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરને ૨૪ કલાક પાણી પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. 

ઈદી અમીનની સરકારે ૧૯૭૨માં પડાવી લીધેલી એશિયનોની પ્રોપર્ટીના માલિકો સંદર્ભે પાર્લામેન્ટે કાર્યવાહી આરંભી છે. મસાકા શહેરમાં આવી પ્રોપર્ટીઓ ૭૩ લોકોના કબજામાં છે. આ તમામને પાર્લામેન્ટની કમિટી ઓન સ્ટેચ્યુટરી ઓથોરિટીઝ અને સ્ટેટ એન્ટરપ્રાઈઝ COSASE સમક્ષ...

મેદાનમાં દર્શકોની ગેરહાજરી વિન્ટરના અંત સુધી અને કદાચ એપ્રિલની શરૂઆત સુધી રહે તેવી ચેતવણી સરકારે રમતજગત માટે જાહેર કરી હતી. કોરોના મહામારીને લીધે દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધને કારણે ઘણી ક્લબોને જંગી આર્થિક નુક્સાન થઈ રહ્યું હોવાની ચેતવણી પછી...

તપાસ હેઠળની શીખ ચેરિટીમાં વચગાળાના મેનેજર નીમવાના ચેરિટી કમિશનના નિર્ણયને ચેરિટી ટ્રિબ્યુનલે રદ કરી દીધો છે. શીખ ચેનલ કોમ્યુનિટી બ્રોડકાસ્ટીંગ કંપની લિમિટેડે એન્થોની કોલિન્સ સોલિસિટર્સના ફિલિપ વોટ્સ અને સારાહ ટોમાલિન્સનને ચેરિટીના વચગાળાના મેનેજર...

તપાસ હેઠળની શીખ ચેરિટીમાં વચગાળાના મેનેજર નીમવાના ચેરિટી કમિશનના નિર્ણયને ચેરિટી ટ્રિબ્યુનલે રદ કરી દીધો છે. શીખ ચેનલ કોમ્યુનિટી બ્રોડકાસ્ટીંગ કંપની લિમિટેડે એન્થોની કોલિન્સ સોલિસિટર્સના ફિલિપ વોટ્સ અને સારાહ ટોમાલિન્સનને ચેરિટીના વચગાળાના મેનેજર...

એજ્યુકેશન કેબિનેટ સેક્રેટરી જ્યોર્જ મગોહાએ નીમેલી ડો. સારા રુટોના અધ્યક્ષપદ હેઠળની કમિટીની ભલામણોનો સરકાર સ્વીકાર કરશે તો આગામી ૧૯ ઓક્ટોબરથી સ્કૂલો શરૂ થશે અને સ્ટાન્ડર્ડ ૮ તથા ફોર્મ ૪ના લર્નર્સ રાષ્ટ્રીય પરીક્ષામાં બેસી શકશે.

સૌરાષ્ટ્રના સિંગદાણાના વેપારીઓ પર પાડવામાં આવેલા દરોડામાં રૂ. ૩૦૪. ૧૭ કરોડનું બોગલ બિલિંગ અને રૂ. ૧૫.૨૧ કરોડની જીએસટીની ચોરીના કેસમાં જીએસટીના અધિકારીઓએ પ્રવીણ ભગવાનજી તન્નાની ધરપકડ કરી હતી. પ્રવીણ તન્નાને ૨૩મી સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરાયો...