કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતા ઇન્જેક્શનોના કાળાબજાર કરતી એક ટોળકીને ૨૭મી સપ્ટેમ્બરે ઝડપી લેવાઈ છે. ક્રાઈમબ્રાન્ચે ડમી ગ્રાહક ઊભો કરી ખાનગી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની ચેનલ ખુલ્લી પાડી મહિલા સહિત પાંચને ઝડપી લઈ તેની પાસેથી રેમડેસિવિરના...
કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતા ઇન્જેક્શનોના કાળાબજાર કરતી એક ટોળકીને ૨૭મી સપ્ટેમ્બરે ઝડપી લેવાઈ છે. ક્રાઈમબ્રાન્ચે ડમી ગ્રાહક ઊભો કરી ખાનગી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની ચેનલ ખુલ્લી પાડી મહિલા સહિત પાંચને ઝડપી લઈ તેની પાસેથી રેમડેસિવિરના...
વ્યાપકપણે ફેલાયેલી કોરોના મહામારીને લીધે શક્તિપીઠના ઈતિહાસમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. દયાપરમાં તાજેતરમાં ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અશ્વિન નવરાત્રી મહોત્સવ દરમિયાન આ પ્રસિદ્ધ યાત્રાધામમાં દર્શનાર્થીઓ અને પદયાત્રિકો...
ઊંઝા એપીએમસીમાં ખરીદ વેચાણના સોદાઓની થતી શેષ આવકમાં કરોડોની કૌભાંડ ગજવનાર કર્મચારી સૌમિલ પટેલને નિવેદન માટે નોટિસ પાઠવાતા ૨૪મીએ એપીએમસીમાં જિલ્લા રજિસ્ટ્રર સમક્ષ સવારે હાજર તો થયા પરંતુ માનસિક સ્થિતિ સારી ન હોવાનું નિવેદન આપીને દસ દિવસ બાદ...
રાપરના દેનાબેંક ચોક પાસે ૨૫મી સપ્ટેમ્બરે સાંજે ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. આ ઘટના પછી જિલ્લાભરમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. મૃતકની પત્નીએ નવ જણા સામે ફરિયાદ નોંધાવી હતી....
આસોની અજવાળી રાતોમાં નવ દિવસ મા જગદંબાની આરાધના, અર્ચના કરતું પાવન પર્વ નવરાત્રિ એ ગુજરાતનો પરંપરાગત અને ભાતીગળ સૌથી મોટો મહોત્સવ. ૨૦૨૦ને કોરોનાએ આખાય વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે વિશ્વભરમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરનાર આયોજકો, સંસ્થાઓએ...

ઓનલાઈન ડેટીંગ સાઈટ મારફતે મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી બનાવટી વેપારમાં તેમના નાણાનું રોકાણ કરાવવાની લાલચ સાથે અંદાજે ૪૪૦,૮૨૪ પાઉન્ડની છેતરપિંડી આચરનારા...

કોટડા સાંગાણીના સાંઢવાયા ગામના વતની અને ગોંડલમાં સ્થાયી થયેલા ખેડૂત રમેશભાઇ રૂપારેલિયાએ માત્ર ધો. સાત સુધી અભ્યાસ કર્યો છે, પણ તેઓ સજીવ ખેતી વિશે લોકોને...

મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૨૦ના દિવસે વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન કર્યું છે. ઈન્ડિયા લીગ અને નેહરુ સેન્ટરની...
ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી શિક્ષણને પ્રાધાન્ય અપાયું છે. સર્વ દાનોમાં વિદ્યાદાનને શ્રેષ્ઠ દાન કહેવાયું છે. આ સંસ્કાર વારસો આપણને ઋષિમુનિઓ તરફથી મળ્યો છે. માટે જ ભારતીય સમાજમાં મા-બાપ પેટે પાટા બાંધીને ય સંતાનોને ભણાવવા કમર કસે છે. બ્રિટનમાં...
સમગ્ર વિશ્વ આજે અરાજકતાપૂર્ણ અવિશ્વાસના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોના મહામારીના કારણે ૩.૩૫ કરોડ લોકો સંક્રમણનો શિકાર બન્યા છે અને લગભગ ૧૦ લાખ લોકો મોતને ભેટવા સાથે સામાજિક અને આર્થિક અવદશા સર્જાઈ છે. કોરોના વાઈરસનો ઉદ્ભવ ચીનમાંથી થયો...