Search Results

Search Gujarat Samachar

રાજસ્થાનમાં શિક્ષકો માટેની બિનઅનામત ૧૧૬૭ જગ્યા પર એસટી ઉમેદવારોની નિયુક્તિની માગ સાથે આંદોલન શરૂ થયું છે. ૨૦૧૮માં ૫૪૩૧ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. તેમાં ૨૭૨૧ જગ્યા બિનઅનામત હતી જેમાંથી ફક્ત ૧૧૫૪ જગ્યા જ ભરાતાં ૧૧૬૭ નોકરી ખાલી રહી...

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દો ઉઠાવીને ભારત પર પ્રહાર કરતાં રાઇટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને ભારતના સંયુક્ત રાષ્ટ્રના ફર્સ્ટ સેક્રેટરી મિજિતો વિનિતોએ જવાબ આપ્યો કે, દુનિયા પાસે રજૂ કરવા જેવા...

પાકિસ્તાનમાં મુખ્ય વિપક્ષી નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ (ઉં ૬૯)ની મની લોન્ડરિંગના આરોપ હેઠળ ૨૮મી સપ્ટેમ્બરે ધરપકડ કરાઈ છે. પાકિસ્તાન લીગ-નવાઝ (પીએમએલ-એન)ના અધ્યક્ષ શાહબાઝ શરીફ, તેમના બે દીકરા હમઝા અને સલમાન સામે રૂ....

શાહી પરિવારના સભ્યોના આસમાને પહોંચેલા પ્રવાસખર્ચાએ નવો વિવાદ સર્જ્યો છે. માર્ચ ૨૦૨૦માં પૂર્ણ થયેલા વર્ષ માટે જાહેર કરાયેલા સત્તાવાર હિસાબોમાં શાહી પરિવારનું...

ચાન્સેલર રિશિ સુનાકે ઓક્ટોબર મહિનાના અંતે બંધ થઈ રહેલી ફર્લો સ્કીમના બદલે નવી જોબ સપોર્ટ સ્કીમ (JSS) જાહેર કરી છે. આ યોજના હેઠળ બિઝનેસીસ વર્કરે કામકાજના...

કોરોના મહામારીના કારણે નવરાત્રીના આયોજનો યોજવા કે ન યોજવા અંગે વાદવિવાદ સર્જાઈ રહ્યાં છે ત્યારે રાજકોટમાં વર્ષોથી નવરાત્રીમાં થતી ગરૂડની ગરબી આ વખતે નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે કેટલીય પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાસોત્સવ આ વર્ષે નહીં...

પાકિસ્તાન ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસીની સજા અંગે પુનર્વિચાર અરજી પર દલીલો રજૂ કરવા વિદેશ વકીલ રાખવાની ભારતની માગને નહીં સ્વીકારે, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હફીઝ ચૌધરીએ મીડિયા સમક્ષ આ વાત કહી હોવાના ૨૫મીએ અહેવાલ હતા....

બ્લેક લાઇવ્સ મેટર્સ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. ૨૬મી સપ્ટેમ્બરે રાત્રે ન્યૂ યોર્ક, પોર્ટ લેન્ડ, સિએટલ, લોસ એન્જલસ અને લિસવિલેમાં ફરી એક વાર બ્રેઓના...

ઈંગ્લેન્ડમાં કોરોના વાઈરસ નિયંત્રણોને વધુ કડક બનાવાયા છે. સોમવાર ૨૮ સપ્ટેમ્બરથી કહેવામાં આવે ત્યારે એકાંતવાસ સેવવાનો ઈનકાર કરનારા લોકો ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ ભરવાને પાત્ર બનશે. ટેસ્ટ એન્ડ ટ્રેસ સ્ટાફ દ્વારા કોઈને એકાંતવાસની સલાહ આપવામાં આવશે...

અયોધ્યાની જેમ મથુરામાં પણ મંદિર-મસ્જિદનો વિવાદ ચાલે છે. આ સ્થિતિ વચ્ચે મથુરાના પૂજારીઓએ કેટલાક સંગઠનો પર મથુરાની શાંતિ ડહોળવાનો આરોપ લગાવ્યો હોવાના ૨૮મીએ...