Search Results

Search Gujarat Samachar

સમગ્ર વિશ્વમાં મંદીના આગમનની આલબેલ વાગી ચૂકી છે ત્યારે ભારતની ઝડપી વિકાસ ગતિ પણ મંદ પડે તેમાં કોઈ નવાઈ નથી. બે વર્ષ અગાઉ આઠ ટકાના વિકાસ દરનો અંદાજ રખાયો હતો તે ધોવાઈ ગયો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ), વર્લ્ડ બેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક...

સાઈ ઈન્ફોસિસ્ટમ લિમિટેડ તથા તેની સિસ્ટર કંપનીઓ દ્વારા બેંકોમાંથી રૂ. ૮૬૭.૪૩ કરોડની લોન મેળવી ઠગાઈ આચનારમાં મદદગાર અને સહભાગી કંપનીઓમાં ડિરેકટર રાજીવ ગુપ્તાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી છે. રાજીવ ગુપ્તા અગાઉ આઈઈએસ (ઈન્ડિયન એન્જિનિયરિંગ...

એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એઆઇ-૧૭૧માં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ ૧૩મી ઓક્ટોબરે ૫.૨૦ કલાક મોડી પડી હતી. ફ્લાઇટનો સમય સવારના ૪.૪૦ વાગ્યાનો હતો. પ્રવાસીઓને અલગ અલગ સમય જણાવ્યા બાદ અંતે ૧૦:૦૦ વાગ્યે ફ્લાઇટ ટેકઓફ થઈ હતી. એર ઇન્ડિયાની...

નવી દિલ્હીની ફેરવેલ્થ સિકયોરીટી લિમિટેડ કંપનીનું રૂ. ૧૦૩ કરોડમાં ઉઠમણું થઇ જતાં અમદાવાદના સંખ્યાબંધ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. ૧૪મી ઓક્ટોબરે રોકાણકારોએ સી. જી. રોડ વ્હાઇટ હાઉસની પાછળ આવેલી સેબી હાઉસની સામે દેખાવો પણ કર્યાં હતાં. કંપનીના...

સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટૂંક સમયમાં બેગેજ સ્ક્રિનિંગ સિસ્ટમ શરૂ કરાશે. જેથી મુસાફરોને ચેક ઈન લગેજ સ્કેનિંગ મશીનમાં નહીં મૂકવું પડે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ દેશના કેટલાક ચુનંદા એરપોર્ટમાં ઇનલાઇન બેગેજ સ્ક્રિનિંગ સિસ્ટમ શરૂ કરવાની...

બ્રિટિશ સરકારે મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી નિમિત્તે સ્મારકસિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે. લંડનમાં ૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદ યોજાઈ હતી અને કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ તેમાં હાજરી આપી હતી. તેની યાદમાં સરકાર આ સિક્કો જારી કરશે. જોકે, તેની...

તુર્કી દ્વારા કુર્દ દળો પર કરાયેલા હુમલાની બ્રિટન અને યુરોપના અન્ય દેશો પર ગંભીર અસર પડી શકે છે. કુર્દોની જેલોમાંથી ઈસ્લામિક સ્ટેટ (IS)ના ૧૦૦૦ જેટલા કેદી અને જેહાદી લડવૈયાઓ ફરાર થતાં ત્રાસવાદી હુમલાઓનું જોખમ વધવાની ચેતવણી અપાઈ છે.

ક્વીન એલિઝાબેથ દ્વિતીયને બ્રેક્ઝિટની રાજકીય અરાજકતામાં ઘસેડાતાં હોવાનાં આક્ષેપો વચ્ચે બકિંગહામ પેલેસે એક સપ્તાહ અગાઉ જ બોરિસ જ્હોન્સનની ‘ક્વીન્સ સ્પીચ’ની નકલ માગી હતી. આ વડા પ્રધાન તરફ ઘટેલો વિશ્વાસ દર્શાવે છે. પેલેસ દ્વારા ‘ક્વીન્સ સ્પીચ’ની...

દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રખ્યાત અમેરિકી મેગેઝિન ફોર્ચ્યુને ‘૪૦ અંડર ૪૦’ યાદી જાહેર કરી છે. ‘૪૦ અંડર ૪૦’ એટલે ઉદ્યોગ જગતમાં ૪૦ વર્ષની નીચેના ૪૦ પ્રભાવશાળી...