વાઘોડિયા તાલુકાના વેજલપુર બ્રિજ નીચેથી ૧૧મી નવેમ્બરે હાથ બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. હત્યા કરીને ફેંકી દેવાયેલા યુવાનના ખિસ્સામાંથી લીંબુ મળી આવતા યુવાન તાંત્રિક વિધિનો ભોગ બન્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
વાઘોડિયા તાલુકાના વેજલપુર બ્રિજ નીચેથી ૧૧મી નવેમ્બરે હાથ બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. હત્યા કરીને ફેંકી દેવાયેલા યુવાનના ખિસ્સામાંથી લીંબુ મળી આવતા યુવાન તાંત્રિક વિધિનો ભોગ બન્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
વસ્ત્રાપુરમાં આવેલી સાઈ ઈન્ફો સિસ્ટમ લિ. તથા તેની સહભાગી કંપનીઓએ ૧૧ જેટલી બેંકોમાંથી રૂ. ૮૬૭.૪૩ કરોડની લોન મેળવીને ભરપાઇ નહીં કરતા પોલીસ ફરિયાદ બાદ સીબીઆઇએ ગુનો દાખલ કર્યો હતો. સીબીઆઇ બાદ અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની...
કેન્દ્ર સરકારે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીની તાજેતરમાં પુનઃરચના કરી છે. તેમાં ગુજરાતના ત્રણ અગ્રણીઓની સભ્યો તરીકે વરણી થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પણ આ સભ્યોમાં ગણીએ તો ગુજરાતી સભ્યોની સંખ્યા...

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચુકાદો આપતાં વિવાદિત જમીન પર રામ મંદિર નિર્માણનો આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, બાબરી મસ્જિદનું નિર્માણ...

ભારતના સૌથી મોટા ગણાયેલા ૧૩,૫૦૦ કરોડ રુપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ અને મનીલોન્ડરિંગના આરોપી અને હીરાના વેપારી નિરવ મોદીની પાંચમી જામીન અરજી લંડનની...

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં કહ્યું હતું કે આજે સુપ્રીમ કોર્ટે એક એવા મહત્વપૂર્ણ...

૩૧ ઓક્ટોબરે સોના ટુર્સ લિમિટેડ દ્વારા કડવા પાટીદાર હોલ ખાતે દિવાલી ધમાકા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં ઉપસ્થિત ૫૫૦થી વધુ આમંત્રિતો ટ્રાવેલ કંપનીના...

હિન્દુઓની આસ્થાના કેન્દ્રસમાન ભગવાન શ્રીરામની જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો ઐતિહાસિક અને એક શકવર્તી ઘટના છે.

મારી દૃષ્ટિએ સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય તથા સર્વભૂત પ્રિતાય જે નિર્ણય સર્વોચ્ચ અદાલતે આપ્યો છે એના માટે સર્વોચ્ચ અદાલત, સરકાર તથા આપણા દેશની ૧૩૦ કરોડની...

યુકેમાં આગામી ૧૨ ડિસેમ્બરે જનરલ ઈલેક્શન આવી રહ્યું છે ત્યારે લેબર પાર્ટી ડેમેજ કન્ટ્રોલના મોડમાં આવી ગઈ હોય તેમ લાગે છે. લેબર પાર્ટીના ચેર ઈયાન લાર્વી...