Search Results

Search Gujarat Samachar

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર ફ્લેટમાં રહેતા મૂળ ગોંડલના દિલીપસિંહ છનુભા સરવૈયા (ઉ. ૬૫)નો મૃતદેહ ૨૭મી જાન્યુઆરીએ સાધુ વાસવાણી રોડના બગીચાના બાંકડા પરથી મળી આવ્યો હતો. દિલીપસિંહ મોલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. આ વૃદ્ધ ૨૫મી...

પેટલાદના આમોદમાં સગીર હિંદુ બાળકનું ગેરકાયદે ધર્માંતરણ કરવા બાબતે પોલીસે ૨૩મીએ ચર્ચના પાદરી અને સગીરની માતા સામે ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ કલમ-૩ અને ૪ અન્વયે ગુનો નોંધ્યો છે. રાજ્યમાં સગીર ધર્માંતરણ ગુનો નોંધવાની આ પ્રથમ ઘટના છે. પેટલાદના...

ખંભાતના અકબરપુરામાં ૨૪મીએ બપોરની નમાઝ બાદ બે જૂથો વચ્ચે સામાન્ય બાબતને લઈને થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો. કેટલાક અસામાજિક તત્ત્વોએ ૧૦થી વધુ મકાનોને આગચંપી કરતાં...

અબડાસાના કોંગી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના મોટા પુત્રએ ટ્રક લોડિંગ મામલે પથ્થરબાજી બતાવ્યા બાદ હવે નાના પુત્ર જયદીપસિંહે બંદૂકબાજી કરી હોવાથી વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેના ફાર્મહાઉસ અને ઘરના ફળિયામાં પરવાનાવાળા હથિયારોથી હવામાં...

આંગડિયા પેઢીમાં નોકરી કરતા મહેસાણાના કંથરવી અને બલોલના સંજય, રમેશ, અશ્વિન, ઉત્તમ અને કિરણ નામના યુવાનો ત્રણેક માસથી હરિયાણામાં આવેલા યમુનાનગરના મોડલ ટાઉનમાં ચાર માળની બિલ્ડિંગમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. 

સંઘ પ્રદેશો દાનહ, દમણ અને દીવ પ્રશાસનના એકીકરણ બાદ તેના મુખ્ય મથકને લઈને ચાલતી અટકળોનો તાજેતરમાં અંત આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ આ ત્રણેય પ્રદેશોનું મુખ્ય મથક હવે દમણ રહેશે.

માંધાતાસિંહ જાડેજાનો તાજેતરમાં રાજકોટમાં ૧૭માં ઠાકોર સાહેબ તરીકે રાજતિલક વિધિ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ક્ષત્રિય સમાજની ૨૧૨૬ દીકરાઓએ પરંપરાગત પોષાકમાં...

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સોમવારે અમદાવાદમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. આ કારણે દિલ્હીમાં જેપી નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા ત્યારે નીતિન પટેલ હાજર રહી શક્યા નહોતા. 

• પોલીસને દાયકાનું સૌથી મોટું £૧ બિલિયનનું ફંડિંગપોલીસ વિભાગને ફંડિંગમાં વધારો કરીને આ દાયકાના સૌથી મોટા કેશ ફંડિંગ તરીકે ૧ બિલિયન પાઉન્ડ અપાશે. જોકે, તેમાં થોડો ફાળો ટેક્સના દરમાં કરાયેલા વધારાનો હશે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું...

દિલ્હીમાં ૧૯૫૮માં બંધાયેલ વિખ્યાત તિહાડ જેલ ખૂનીઓ અને લૂંટારાઓને કેદીઓ તરીકે રાખવા માટે જાણીતી છે. ૪૦૦ એકરની વિશાળ જમીનમાં પથરાયેલી આ જેલમાં ૧૨૦૦ કેદીઓ રાખવાનું આયોજન હતું. પરંતુ મોટાભાગે તેમાં ૧૧,૦૦૦ કેદી હોય છે. ક્યારેક કોઈ શ્રીમંત કે નામાંકિત...