- 29 Jan 2020
ભારતમાતાના સંત ગાંધી, ભારતને આઝાદી દીધીદુનિયા ડોલાવી એણે દીધી, ભારતમાતાના સંત ગાંધીદેશને કાજે એણે લીધી ફકીરી, મોજશોખ દીધાં બધા ત્યાગીકોમી એકતાને કાજ અપવાસ આદર્યા, ભીષ્મ પ્રતિજ્ઞા એણે પાળી
ભારતમાતાના સંત ગાંધી, ભારતને આઝાદી દીધીદુનિયા ડોલાવી એણે દીધી, ભારતમાતાના સંત ગાંધીદેશને કાજે એણે લીધી ફકીરી, મોજશોખ દીધાં બધા ત્યાગીકોમી એકતાને કાજ અપવાસ આદર્યા, ભીષ્મ પ્રતિજ્ઞા એણે પાળી

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, ધ ઈકોનોમિસ્ટ અખબારે ભારત અને તેના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેના તાજેતરના આર્ટિકલ સાથે ધ્યાન આકર્ષિત કરવામાં સફળતા મેળવી...

દેજે દેજે અબુધ શિશુને, તું જ સદબુદ્ધિ દેજે, રહેજે રહેજે અમ પર સદા, તું પ્રસન્ન જ રહેજે... અરબી સમુદ્રના કાંઠે આવેલા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને આધ્યાત્મિક...
બે સંતાનોની માતાના ઘરે વિધિ કરવાના બહાને મહિલાને અર્ધબેભાન કરી દુષ્કર્મ આચરવાનો બનાવ વર્ષ ૨૦૧૬માં બન્યો હતો. જેમાં દાણા જોતાં માણસે તારા પતિનો આત્મા મારા શરીરમાં આવી ગયો છે તેમ કહી મહિલાને નિર્વસ્ત્ર કરી દુષ્કૃત્ય કર્યું હતું. આ કેસ ૨૩મી જાન્યુઆરીએ...
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેગા રેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે ૨૫મી ફેબ્રુઆરીની આસપાસ યોજાવાની ચર્ચા સનદી અધિકારીઓમાં થઈ રહી છે, જોકે આ સંદર્ભે હજી સુધી કોઈ ફાઇનલ પ્રોગ્રામ આવ્યો નથી. માત્ર મોટેરા...
• યંગ બ્રિટિશ એશિયન્સ દ્વારા આસ્થા કેર લિમિટેડ અને ગુરુ સાઉન્ડ્ઝ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે લંડન સરસ્વતી મ્યુઝિક ફેસ્ટિવલ ૨૦૨૦નું તા.૦૧.૦૨.૨૦૨૦ને શનિવારે બપોરે ૪ વાગે હરિબેન બચુભાઈ નાગરેચા હોલ 198-202, લેયટન રોડ લંડન E15 1DT ખાતે આયોજન કરાયું...
તંત્ર પ્રદર્શનના માધ્યમથી પશ્ચિમના દેશોમાં તંત્ર વિશે પ્રવર્તતી ગેરસમજ દૂર કરવાના બ્રિટિશ મ્યુઝિયમ (BM)ના કથિત પ્રયાસોને હિંદુઓએ આવકાર આપ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રદર્શનમાં જે વસ્તુઓ-કૃતિઓની રજૂઆત થશે તે પવિત્ર ધર્મગ્રંથોમાં તંત્ર...
દીકરીના વયની વિદ્યાર્થિની પાસે અણછાજતી માગણી કરવાનો ઉપરાઉપરી ત્રીજો બનાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બહાર આવ્યો છે. પીએચડીમાં એડમિશન અપાવવાના બદલામાં પ્રોફેસરે એક વિદ્યાર્થિની પાસે અણછાજતી માગ કરી હોવાનો ઓડિયો ૨૪ જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આ ઓડિયોમાં...
નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર યુવાનોનાં ઘટનાસ્થળે જ ૨૮મી જાન્યુઆરીએ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મેઘપર પોલીસ અને એમ્બ્યુલન્સ મેડિકલ સેવા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ચારેયના મૃતદેહને પીએમ માટે...
ભારત છોડીને પાકિસ્તાન અને ચીન જતા રહેલા લોકોની સંપત્તિના વેચાણમાંથી રૂ. ૧ લાખ કરોડ ઉભા કરવાની કેન્દ્ર સરકાર દ્વારા કવાયત ચાલે છે. ગુજરાતને પણ આ અસરકર્તા છે. આઝાદી વખતે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો ઈતિહાસ જાણીતો છે. આ ઉપરાંત રાજ્યના સરહદી...