Search Results

Search Gujarat Samachar

ભારતીય પરિધાન સાડી કોઈ પણ યુવતીથી લઈને વૃદ્ધા સુધી દીપે છે. પ્રભાવશાળી અને ગરિમાસભર સાડી નીતનવી રીતે પહેરીને તમારા દેહ મુજબ પહેરી શકાય છે. જોકે કેટલીય...

વિવિધ આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ સ્કીમો ચલાવનાર અને ગેરકાયદે વેપાર ટ્રાન્સમિશન કરનાર ભારતીય અમેરિકન અમિત અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી અને તે પછી તેની સામે આરોપો મુકાયા હતા. ડિસેમ્બર, ૨૦૧૯માં ન્યૂ યોર્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયેલો અમિત...

સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે કબૂલાત કરી છે કે તેના આશરે ૨૫ કરોડ યુઝર્સના ડેટા અગાઉ લીક થયા હતા. કંપનીમાં ઇન્ટરનલ સપોર્ટ ડેટાબેઝમાં મિસફંફિગરેશન થતાં આ ખામી ઊભી થઈ હતી અને ૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરે એને ફિકસ કરી દેવાઈ હતી. આ સમાચારથી યુઝર્સમાં દહેશત...

અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિઝાને લગતા વધુ કેટલાક નિયમો કડક કર્યાં છે. આ નિયમો હેઠળ ફક્ત બાળકને યુએસ સિટિઝનશિપ માટે અમેરિકા જતી અને સગર્ભા મહિલાઓએ વિઝા મેળવવા મુશ્કેલ બનશે.

દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન્સ એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની જાહેરાત સરકારે ૨૭મી જાન્યુઆરીએ કરી હતી. આ અંગે સરકારે જારી કરેલા નોટિફિકેશન અનુસાર ૧૭ માર્ચ સુધીમાં આ અંગે બોલી લગાવી શકાશે. જારી કરેલા બિડ ડોક્યુમેન્ટ અનુસાર એર ઇન્ડિયા ઉપરાંત...

સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા લાખો મુસ્લિમ મહિલાઓને નવા વર્ષની ભેટ અપાઈ છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે કે મુસ્લિમ કે કોઇ પણ સમાજની મહિલા મસ્જિદમાં પ્રવેશી શકશે, એટલું જ નહીં તે નમાઝ પણ...

નવી દિલ્હીમાં નેશનલ કેડેટ કોરના એક કાર્યક્રમને સંબોધતાં ૨૮મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી દેશ પાકિસ્તાનનું નામ લીધા વિના કડક શબ્દોમાં ચેતવણી આપતાં...

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર કોઇ પણ બંધારણની બહાર જઈને કામ કરશે તો કોંગ્રેસ પક્ષનો તેને સાથ મળશે નહીં. એવું સંબોધન રવિવારે નાંદેડમાં પ્રજાસત્તાક દિનના...

ભારતમાં ૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯ સુધીના પાંચ નાણાકીય વર્ષમાં અર્બન કો-ઓપરેટિવ બેંકો સાથે કુલ રૂ. ૨૨૧ કરોડનાં ૯૭૨ કૌભાંડ થયાની જાણકારી એક રાઇટ ટુ ઈન્ફર્મેશનની અરજીમાં બહાર આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે આની જાણકારી માગવામાં આવી હતી ત્યારે તેણે...

પુલવામા જિલ્લાના અવંતીપોરામાં ૨૨મીથી સતત ચાલતા ઓપરેશનમાં ૨૫મીએ જૈશે મોહમ્મદના સ્વઘોષિત કાશ્મીર ચિફ કારી યાસિર સહિત ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટર સમયે ઘાયલ થયેલા બે ભારતીય જવાનોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોઈન્ટ ટીમમાં...