Search Results

Search Gujarat Samachar

મૃત ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી અને અન્યો સામેની મની લોન્ડરિંગ કેસની તપાસમાં દીવાન હાઉસિંગ ફાયનાન્સ લિ. (ડીએચએફએલ)ના ચેરમેન અને એમડી કપિલ વાધવાનની ૨૭મી જાન્યુઆરીએ ઇડીએ ધરપકડ કરી છે.

૩૭૦ નાબૂદી બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખી ઇન્ટરનેટ પર પ્રતિબંધો મુકાયા હતા. જમ્મુ કાશ્મીરના નાગરિકોને કેન્દ્રની મોદી સરકારે ગણતંત્ર દિવસ પર એક ભેટ આપી છે. ઘાટીના ૨૦ જિલ્લામાં ૨-જી ઇંટરનેટ સેવા ૨૫મી જાન્યુઆરીએ શરૂ કરાઈ છે. દરેક પોસ્ટપેઇડ અને પ્રિપેઇડ...

છેલ્લા કેટલાક મહિનાથી આર્થિક વ્યવસ્થાના મોરચે કથળતા ભારતનો ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ ઘટીને ૪.૫ ટકા હતો જે છેલ્લા ૬ વર્ષની સૌથી નીચી સપાટી હતી. નાના વેપારીથી માંડીને મોટા ઉદ્યોગપતિ રાહ જોઈ રહ્યા છે કે ભારતીય...

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદ પૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા નજરકેદમાં છે. સોશિયલ મીડિયામાં તેમની વધેલી દાઢી સાથેની એક તસવીર વાઇરલ થઈ છે. ફોટોમાં ઉમર હસતા દેખાય છે અને તેમની પાછળ બરફ નજરે પડી રહ્યો છે. ૪૯ વર્ષના આ નેતા પાંચમી...

એસોચેમ દ્વારા આયોજિત કોન્ફરન્સમાં ૩૦મી જાન્યુઆરીએ કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે દિલ્હી-મુંબઇ વચ્ચે નવો હાઇવે બનાવવાની...

યુરોપિયન યુનિયન સાથે ૪૭ વર્ષ અથવા તો ૧,૩૧૭ દિવસના ખાસ સંબંધોના અંત પછી યુકે માટે નવા યુગનો પ્રારંભ થયો છે. યુકેમાં પણ લગભગ ચાર વર્ષનો સમયગાળો રાજકીય ખેંચતાણનો...

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ નવસારી ખાતે બિરાજમાન છે. ૨૮મી જાન્યુઆરીને મંગળવારે નવસારીમાં આરસના નૂતન શિખરબદ્ધ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા...

૨૭ જાન્યુઆરીને સોમવારે લંડનના ગિલ્ડહોલમાં ભારતીય હાઈ કમિશન દ્વારા ૭૧મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા...

ચીનના હુવેઇ પ્રાંતસ્થિત વુહાન શહેર નવતર અને જીવલેણ કોરોના વાયરસ વિશ્વમાં ચિંતા અને ચર્ચા ઉપરાંત, સંભવિત મહામારીનું કેન્દ્ર બની રહ્યું છે. અતિશય ઝડપે ફેલાઈ રહેલા અને હવે વુહાન વાયરસ તરીકે પણ ઓળખાવાયેલા આ અત્યંત ચેપી અને રહસ્યમય વાયરસના કારણે...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘરઆંગણે ઈમ્પિચમેન્ટ અને વિશ્વતખતા પર યુદ્ધખોરીના આક્ષેપોથી ઘેરાયેલા છે. ચૂંટણી આવી રહી છે અને ઈમ્પિચમેન્ટ માટે મતદાન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં તેઓ પોતાની વૈશ્વિક છબી સુધારવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેમણે...