
જરાતના ગૌરવવંતા કલાકાર, ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ગાયક શ્રી વિનોદ પટેલ લંડનની મુલાકાતે આવ્યા છે. 35 જેટલા દેશોમાં 3280થી વધુ સંગીત કાર્યક્રમો આપી ચૂકેલા વિનોદભાઈ...

જરાતના ગૌરવવંતા કલાકાર, ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ગાયક શ્રી વિનોદ પટેલ લંડનની મુલાકાતે આવ્યા છે. 35 જેટલા દેશોમાં 3280થી વધુ સંગીત કાર્યક્રમો આપી ચૂકેલા વિનોદભાઈ...
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તમામ એજ્યુકેશનલ ગ્રુપમાં છેલ્લા એક દાયકામાં જન્મદર તળિયે પહોંચ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક રિસર્ચ પ્રમાણે મહિલાઓ હવે વધુ બાળકોને જન્મ આપવાનું પસંદ કરતી નથી.
ખાદ્યપદાર્થોના ઊંચા ફુગાવાના કારણે શાળાઓના બજેટ અપુરતાં પૂરવાર થતાં વાલીઓએ તેમના સંતાનોને શાળા તરફથી અપાતા ભોજન માટે વધુ નાણા ચૂકવવા પડી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 24 જૂનના અમેરિકા પ્રવાસ દરમિયાન 23 જૂને વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકનોને સંબોધિત કરશે.

ભાજપ સાંસદ બ્રિજભૂષણસિંહ સામે યૌનશોષણનો કેસ કરનાર મહિલા પહેલવાનો પાસેથી દિલ્હી પોલીસે આરોપોના સમર્થનમાં ફોટા-વીડિયો તેમજ વોટસએપ ચેટિંગનાં પુરાવા માંગ્યા...
વડાપ્રધાન રિશી સુનાકે પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા લવાયેલા ઇમિગ્રેશન કાયદાની મહત્ત્વની જોગવાઇ પડતી મૂકતાં હવે યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશનારા 54000 જેટલા વિદેશીઓને બ્રિટનમાં રહેવાના નવા અધિકાર પ્રાપ્ત થશે. ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ...
સરકાર દ્વારા સંચાલિત નેશનલ હેલ્થ સર્વિસ પરનું દબાણ ઘટાડવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન રિશી સુનાકે બે વર્ષની પાયલોટ સ્કીમનો પ્રારંભ કરાવ્યો છે જે અંતર્ગત જનરલ પ્રેકટિશનર્સ ઓછામાં ઓછી વજનને કારણે થતી બીમારીના કિસ્સામાં ગેમ ચેન્જર મેદસ્વિતા વિરોધી દવાઓને...
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસફે ભારતમાં છેલ્લા પાંચ વર્ષથી કેદ સ્કોટિશ શીખ બ્લોગરની મુક્તિ માટેના પ્રયાસો જારી રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. હમઝાએ જગતાર સિંહ જોહલના ભાઇ સાથે સ્કોટિશ પાર્લામેન્ટમાં મુલાકાત કરી હતી. જગતાર સિંહ 2017માં...
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર માર્ચના અંતે પૂરા થયેલા છેલ્લા 3 મહિનામાં બ્રિટનમાં બેરોજગારીનો દર 3.9 ટકાથી ઘટીને 3.8 ટકા પર આવી ગયો હતો.
અમેરિકા અને બ્રિટને રશિયા, ચીન અને આર્થિક અસ્થિરતાનો સામનો કરવા નવી સમજૂતિ કરી છે. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી મંત્રણામાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે યુક્રેન પરના રશિયાના આક્રમણથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ...