Search Results

Search Gujarat Samachar

ગીરગઢડાના જામવાળાની બાબરિયા રેન્જના ગીર જંગલ નજીક ધુબક વિસ્તારના આંબાવાડીમાં મૃત મરઘીનું પ્રલોભન આપી થતા લાયન શોનો ઘટસ્ફોટ થયો છે. જેમાં બે આરોપીને ઝડપી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે અવારનવાર સાંભળીએ છીએ, અખબારોમાં વાંચીએ છીએ, ટીવી પર જોઇએ છીએ કે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતાં આટલાં મરી ગયાં અને તેટલા...

70 વર્ષ બાદ યુકેને નવા રાજા મળી રહ્યાં છે. 6 મેના રોજ વેસ્ટમિન્સ્ટર આબે ખાતે કિંગ ચાર્લ્સ તૃતિયની વિધિવત તાજપોશી કરાશે. યુકેની રાજાશાહી અત્યારે પરિવર્તનના સમયમાંથી પસાર થઇ રહી છે. ક્વીન એલિઝાબેથ દ્વિતિયનો 70 વર્ષનો સમયગાળો પારિવારિક અંધાધૂંધીનો...

ભારતના પંજાબમાં ફરી એકવાર ખાલિસ્તાની આતંકવાદનો ભોરિંગ ફૂંફાડો મારે તે પહેલાં જ તેને ડામી દેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને સફળતા મળી છે. છેલ્લા 36 દિવસથી નાસતા ફરતા પંજાબ દે વારિસ નામના સંગઠનના મુખિયા અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ...

વિખ્યાત ‘જેમિની સર્કસ’ના સંસ્થાપક અને ભારતીય સર્કસ ક્ષેત્રના દિગ્ગજ જેમિની શંકરનનું 99 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ વધતી વયના કારણે છેલ્લા કેટલાક દિવસોથી...

અમદાવાદ શહેરમાં આગામી 20 જૂને શહેરમાં નીકળનારી 146મી રથયાત્રા પહેલા અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણેય રથનું વિધિવત પૂજન કરાયું હતું.

લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપે માસ્ટર કાર્ડ કોર્પોરેશનના સતવિંદર સિંહની ડેટા એન્ડ એનાલિટિક્સ યુનિટના વડા તરીકે નિયુક્તિ કરી છે. સતવિંદર સિંહ જુલાઇ મહિનાથી તેમનો કાર્યભર સંભાળી લેશે. 

સનાતન વૈદિક ધર્મમાં અક્ષયતૃતિયા અખાત્રીજનું મહર્ષિઓએ મહાત્મય ખૂબ જ વર્ણવેલું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે આ પવિત્ર દિવસે નિષ્કપટ થઈને...

શિક્ષકઃ શેમ્પૂમાં બદામ શા માટે નાખવામાં આવે છે?ભૂરોઃ કારણ કે વાળને સતત યાદ રહે કે તેને ખરવાનું નથી.•••

ચાર ધામ યાત્રાનો શનિવાર - અક્ષયતૃતિયા પર્વથી પ્રારંભ થયો છે. ઉત્તરકાશીમાં શનિવારે ગંગોત્રી અને યમુનોત્રીધામના કપાટ ખૂલ્યા હતા.