Search Results

Search Gujarat Samachar

દક્ષિણ ભારતમાં જાણીતા અને હવે હિન્દીમાં પણ એક સફળ ફિલ્મ આપનારો ધનુષ હવે નવી તમિળ ફિલ્મમાં બ્રિટિશ મોડેલ અભિનેત્રી એમી જેકશનની સાથે દેખાશે. દિગ્દર્શક વેલરાજની ‘વેલા ઇલ્લા પથ્થારી’ (વીઆઈપી) ફિલ્મ બાદ આ ૩૨ વર્ષીય અભિનેતાની ‘રાંઝણા’ પછીની બીજી ફિલ્મ...

લંડનઃ વેસ્ટમિન્સ્ટર પીડોફાઈલ રિંગ દ્વારા આઠ વર્ષીય પુત્ર વિશાલ મેહરોત્રાનું ૧૯૮૧માં અપહરણ-હત્યા કેસની તપાસમાં સ્કોટલેન્ડ યાર્ડે ઢાંકપિછોડો કર્યાનો આક્ષેપ...

લંડનઃ યુરોપની પ્રથમ સ્વતંત્ર હિન્દુ શાળા ધ સ્વામીનારાયણ સ્કૂલને ઈન્સ્પેક્શન દરમિયાન તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ ગણાવાઈ છે. આ સાથે દેશમાં શ્રેષ્ઠ સ્વતંત્ર શાળાઓમાં એક હોવાના સ્થાનને સમર્થન પ્રાપ્ત થયું છે. ઈન્ડીપેન્ડન્ટ સ્કૂલ્સ ઈન્સ્પેક્ટોરેટ (ISI)...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત તેમની રાજકીય વિચક્ષણતાની ઝલક દેખાડી છે. પ્રધાનમંડળનું સૌપ્રથમ વિસ્તરણ કરતાં તેમણે પક્ષ અને સરકાર બન્નેની જરૂરત વચ્ચે યોગ્ય તાલમેળ સાધીને બેવડા દોરે કામ લીધાનું સ્પષ્ટ જણાય છે. એક તરફ, પ્રધાનમંડળનું આ વિસ્તરણ...

 શાહરુખખાન અને સલમાનખાનના ભેટવાની વાતો તો હવે જૂની થઈ ગઈ છે. ગત સપ્તાહે દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં આ બે ખાનની સાથે આમિરખાન પણ જોવા મળ્યો હતો અને આ ત્રણેયે...

લંડનઃ બ્રિટિશ આર્મીના મોખરાના યુનિટ્સમાં વ્હાઈટ સૈનિકો જ છે અને એશિયન સૈનિકોનું પ્રમાણ નહિવત છે. ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન કાયદા હેઠળ જાહેર કરાયેલા આંકડા અનુસાર બ્રિટિશ આર્મીની ૨૨ આર્મર્ડ અને ઈન્ફન્ટ્રી રેજિમેન્ટની ૧૪માં માત્ર પાંચ અથવા તેથી ઓછાં...

લંડનઃ સાંસદ કિથ વાઝે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વડા પ્રધાન ડેવિડ કેમરન વચ્ચે મુલાકાતનો મુદ્દો હાઉસ ઓફ કોમન્સમાં ઉઠાવ્યો...

લંડનઃ આખરે તો બ્રિટન માટે ઈમિગ્રેશન લાભદાયી હોવાનું જ પૂરવાર થયું છે. યુનિવર્સિટી કોલેજ લંડનના નવા રિપોર્ટ અનુસાર ૨૦૦૧ અને ૨૦૧૧ના ગાળામાં યુકે આવેલા ઈમિગ્રન્ટ્સે...

શ્રી સરદાર પટેલની ૧૪૦મી જન્મજયંતી નિમિત્તે મોદીજી પ્રેરિત 'રન ફોર યુનિટી' માત્ર ઉત્સાહ અને ઉમંગથી ભરેલો કાર્યક્રમ માત્ર ન હતો. ભારતમાં અલગ અલગ નાતજાત હોવા છતાં, ભારત એક છે એમ સૂચવતા અને હૃદયમાં સોંસરવા ઉતરી જાય તેવી 'ભાષા અનેક ભાવ એક, રાજ્ય...

મોમ્બાસાઃ નેવુંના દસકામાં બોલિવૂડમાં પોતાના હોટ અંદાજ માટે જાણીતી બનેલી અભિનેત્રી મમતા કુલકર્ણીને કેન્યાના મોમ્બાસામાં ડ્રગ્સ તસ્કરીના આરોપસર નજરકેદ કરવામાં...