Search Results

Search Gujarat Samachar

લંડનઃ ક્રોયડન સેન્ટ્રલ મતક્ષેત્ર માટે લેબર પાર્ટીના ઉમેદવાર સારાહ જોન્સ અને ક્રોયડન નોર્થના સાંસદ સ્ટીવ રીડ દ્વારા ટ્રાન્સપોર્ટ ફોર લંડનના નકશામાં સેન્ટ્રલ...

લંડનઃ મકાન કે ઘર ખરીદવા આવતા વર્ષ સુધી રાહ જોવી જોઈએ કે નહિ, તે મોટો પ્રશ્ન છે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રીસર્ચની આગાહી મુજબ ઘરની કિંમતોમાં આગામી વર્ષે ૦.૮ ટકાનો ઘટાડો થશે.

લંડનઃ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા, રાજકીય નીરિક્ષક, પત્રકાર, લેખક અને બિહારમાં કિશનગંજ લોકસભા ક્ષેત્રના સાંસદ એમ. જે. અકબર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિની પ્રાથમિકતાઓ અને હેતુઓ, પડકારો અને તકો તેમજ ખાડી પ્રદેશો અને ઇન્ડો...

લંડનઃ દિવાળીના શુભ તહેવારે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને આપેલી એક્સક્લુઝિવ મુલાકાતમાં વડા પ્રધાન ડેવિડ કેમરને એશિયન મતદારોને ખાતરી આપી હતી કે તેમની કન્ઝર્વેટિવ...

મેટ્રોપોલીટન પોલીસ કમિશનર સર બર્નાર્ડ હોગાન-હોવે જાહેર જનતાને ચેરિટી સંસ્થાઓને દાન આપવામાં કાળજી રાખવાની સલાહ આપી છે. ચેરિટી બોક્સમાં અપાયેલાં દાનના નાણાનો ઉપયોગ ઈસ્લામિક ત્રાસવાદીઓને ભંડોળ આપવામાં થતો હોવાનું જોખમ છે. અધિકારીઓએ સામાન્યપણે આવી...

લંડનના મેયર બોરિસ જ્હોન્સને કરેલા ઘટસ્ફોટ અનુસાર સિક્યુરિટી એજન્સીઓ લંડનમાં  ત્રાસવાદના હજારો શકમંદો પર નજર રાખી રહી છે. મેયરે કહ્યું હતું કે Isil અને અન્ય ઈસ્લામિક ત્રાસવાદી જૂથો તરફથી જોખમ ધારણા કરતા વધુ છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે યુકેથી...

લંડનઃ નીસડન ટેમ્પલ નામે લોકપ્રિય બનેલા સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠ ૨૦૧૫માં યોજાશે ત્યારે તેની એક વર્ષ લાંબી ઊજવણીનો આરંભ કરવા નિર્ણય લેવાયો છે....

લંડનઃ હાઈ કોર્ટ ઓફ લંડનના જસ્ટિસ કીહાને જાતીય શોષણના છ અપરાધીઓના નામનો ઉલ્લેખ કરવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા સાથે તેમના દુષ્કૃત્યનો ભોગ બનેલી કિશોરીનો તેમ જ ૧૮ વર્ષથી ઓછી વયની અન્ય કિશોરીઓનો સંપર્ક સામે પ્રતિબંધ ફરમાવતો ઐતિહાસિક આદેશ કર્યો છે.

કેપ ટાઉન, લંડનઃ અની  દેવાણી હનીમૂન હત્યાની ટ્રાયલમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. અનીના એક હત્યારા ઝોલિલે મ્નજેનીને અપરાધી ઠરાવવામાં ચાવીરૂપ સાક્ષી અને સાઉથ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી વર્ષોથી અલગ રહેતા તેમના પત્ની જશોદાબહેને તેમને જે રીતે સરકાર તરફથી સુરક્ષા મળે છે તે અંગે ખુલાસો માગતી રાઇટ ટુ ઇન્ફર્મેશન મુજબ મહેસાણા જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે. નિવૃત્ત શિક્ષિકા જશોદાબહેને ત્રણ પાનાની અરજીમાં...