Search Results

Search Gujarat Samachar

અમદાવાદઃ અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટની ઝૂંબેશ માટે ભારતમાં બનાવાયેલી ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના કન્વીનર રાજ્યસભાના ભાજપના વ્હિપ મનસુખભાઈ...

કેપ ટાઉન/લંડનઃ અની દેવાણી મર્ડર ટ્રાયલમાં દક્ષિણ આફ્રિકન પોલીસનો કેસ નબળી સ્થિતિમાં જણાય છે. મુખ્ય સાક્ષી અને ડ્રાઈવર ઝોલા ટોન્ગોએ ઉલટતપાસમાં અનેક ભૂલો...

લંડનઃ ગૌરવાન્વિત ભારતીય નાગરિક અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PHFI)ના સ્થાપક પ્રમુખ પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડીને બકિંગહામ પેલેસ ખાતે યુનિવર્સિટી...

લંડનઃ નિવૃત્તિભંડોળ અંગે નોંધપાત્ર ફેરફારોમાં હવે પેન્શનર તેમના પેન્શન પોટમાંથી ઈચ્છાનુસાર ઉપાડ કરાતી કોઈ પણ ઉચ્ચક રકમના ૨૫ ટકા કરમુક્ત મેળવી શકશે.

લંડનઃ હિન્દુ વિમેન્સ કન્વેન્શન (HWC) સંસ્થા દ્વારા યુકેસ્થિત હિન્દુ સ્ત્રીઓ સામેની તકો અને પડકારો સમજવા વિશે એક સર્વે યોજવામાં આવ્યો છે. ‘હિન્દુ વિમેન ઈન યુકે ૨૦૧૪ઃ ઓપોર્ચ્યુનિટીસ એન્ડ ચેલેન્જીસ’ સર્વેનો હેતુ બ્રિટનસ્થિત તમામ હિન્દુ સ્ત્રીઓની...

લંડનઃ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે સાત એશિયન પુરુષની ગેન્ગને કથિત બે ઠગોને માન્ચેસ્ટરના ચીથામ હિલ ખાતેના એક ઘરમાં બાનમાં રાખી શસ્ત્રોની ધાકધમકી દ્વારા નાણા મેળવવાના ગુનામાં સજા કરી છે. તારિક ધુમાઈલના વર્ચસ્વ હેઠળની ગેન્ગે કથિત છેતરપિંડીકારોને હિંસાની...

આણંદઃ જિલ્લાના ભાદરણ ગામના યુવાનને ચાર અજાણ્યા શખસોએ ફોન ઉપર ચાર લાખ પાઉન્ડની લોટરી લાગ્યાની લાલચ આપીને બેંકમાં આઠ લાખ રૂપિયા જમા કરાવીને તેની સાથે છેતરપિંડી આચરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભાદરણના સંજયભાઈ મણિભાઈ પ્રજાપતિને દોઢ મહિના પહેલા અજાણ્યા...

લંડનઃ રીજિયોનલ પ્રવાસી ભારતીય દિવસના સમાપન ટાણે ઓવરસીઝ ઈન્ડિયન એફેર્સ મંત્રાલયે યુકે અને ગુજરાત વચ્ચે સીધી ફ્લાઈટ માટે દબાણ કરવાની ભારતીય ડાયસ્પોરાને ખાતરી આપી હતી. બ્રિટનમાં વસતા ગુજરાતીઓના પ્રતિનિધિત્વ કરતા અને જૂથોએ આ ખાતરી અંગે આનંદ દર્શાવ્યો...

સુરતઃ સુરત એરપોર્ટ પર ૬ નવેમ્બરે મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રન વે પર આંટા મારી રહેલી એક ભેંસ સાથે તે જ સમયે સુરતથી દિલ્હી જઇ રહેલું વિમાન ભટકાતા ભેંસનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

લંડનઃ સાંસદો, ઉમરાવો, બિઝનેસમેન અને કોમ્યુનિટી નેતાઓ સાથે ભારતીય ડાયસ્પોરાના સેંકડો લોકોની ઉપસ્થિતિમાં ક્વીન એલિઝાબેથ સેન્ટરમાં શુક્રવાર, ૧૭ ઓક્ટોબરે રીજિયોનલ પ્રવાસી ભારતીય દિવસનો શુભારંભ થયો હતો. બ્રિટિશ ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડ, ભારતના...