લંડનઃ એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે ભવિષ્યમાં હાર્ટ એટેકના જોખમનો વિચાર કે ગણતરી કરતી વખતે જિનેટિક કે પારિવારિક ઈતિહાસના બદલે વ્યક્તિની લાઈફસ્ટાઈલને વધુ મહત્ત્વ અપાવું જોઈએ.
લંડનઃ એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે ભવિષ્યમાં હાર્ટ એટેકના જોખમનો વિચાર કે ગણતરી કરતી વખતે જિનેટિક કે પારિવારિક ઈતિહાસના બદલે વ્યક્તિની લાઈફસ્ટાઈલને વધુ મહત્ત્વ અપાવું જોઈએ.
લંડનઃ વિદેશમાં રજાઓ માણવા જતા બ્રિટિશરો વિવેકી, સારું વર્તન કરનારા અને ઉદાર ટીપ આપનારાની પ્રતિષ્ઠા ધરાવે છે. જોકે, તેઓ શરાબપાન વધુ કરતા હોવાનો મત વિદેશની હોટલોના બાવન (૫૨) ટકા સ્ટાફ દ્વારા વ્યક્ત કરાયો છે.
ભારતમાં આજકાલ વધુ એક ‘બાબા’ અખબારોમાં ચમકી રહ્યા છે. બાબાનું નામ રામપાલ છે, પરંતુ તેમના કરતૂતો રાવણને પણ શરમાવે તેવા છે. ઉત્તર ભારતમાં હજારો અનુયાયીઓ અને હરિયાણાના હિસ્સારમાં વિશાળ આશ્રમ ધરાવતા આ બાબા લોકોને નૈતિક્તા, સદાચાર, મૂલ્યોના પાઠ ભણાવતા...
લંડનઃ બ્રિટનમાં જૂન ૨૦૧૩-૧૪ના વર્ષે બળાત્કારની સંખ્યામાં ૧૦ વર્ષનો વિક્રમ નોંધાયો છે. પોલીસ રેકોર્ડ મુજબ જૂન ૨૦૧૪ સુધીના વર્ષમાં કુલ ૧૩,૪૫૫ મહિલા પર બળાત્કાર થયા હતા. આમ, તેની અગાઉના ૧૨ મહિનાની સરખામણીએ ૩૬ ટકાની વૃદ્ધિ સાથે વધુ ૪,૦૦૦ મહિલા બળાત્કારનો...
ગાંધીનગરઃ વર્ષ ૨૦૦૨ના વિશ્વવ્યાપી ચર્ચિત ગોધરામાં સાબરમતી ટ્રેન હત્યાકાંડ અને ત્યારબાદના કોમી રમખાણોની તપાસ માટે રચાયેલા નાણાવટી તપાસ પંચનો અંતિમ અહેવાલ...
વિશુ (અજય દેવગન) અને મૂસા (કુણાલ રોય કપૂર) બન્ને મિત્રો છે. નાનું-મોટું ખોટું કામ કરીને જીવન જીવે છે. વિશુની ઇચ્છા છે કે એક દિવસ તે ડાન્સર બને. એક વખત વિશુની મુલાકાત ખુશી (સોનાક્ષી સિન્હા) સાથે થાય છે. ખુશી પોતાને અપશુકનિયાળ છોકરી માને છે. તે...
તા. ૨૨-૧૧-૧૪નો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'નો અંક મળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. 'ગુજરાત સમાચાર'ના પહેલે જ પાને PIO અને આજીવન વિઝાની વિગત અને આપણા લાડીલા શ્રી ન.મો.ની ઓસ્ટ્રેલિયાની મુલાકાતના સમાચાર વાંચ્યા. આપણા લાડીલા ન.મો. આપણા ભારતીયો તરફથી જે...
સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા Isil પ્રેરિત હુમલાઓની સંડોવણીને સંબંધિત સંખ્યાબંધ દરોડામાં ચાર વ્યક્તિ પર ત્રાસવાદના આરોપ લગાવાયા છે.
પ્રિય વાચક મિત્રો, ગત સપ્તાહે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તા. ૧૧-૧૦-૧૪ના અંકમાં પાન નં. ૨૬ ઉપર 'જો સરદાર આજે જીવીત હોત તો!' વિષયના અનુસંધાને મને ઘણા વાચક મિત્રોએ ફોન પર અને રૂબરૂ સંપર્ક કર્યો. મોટાભાગના વાચક મિત્રોના પત્રોનો એક જ સુર હતો...
આનંદીબહેન પટેલની ગુજરાતના કો-ઓર્ડિનેટર ભુપત પારેખ સાથે ખાસ વાતચીત