Search Results

Search Gujarat Samachar

મોડાસાઃ સાબરકાંઠાના ગાંધીજી એવા મથુરદાસના નામ સાથે જોડાયેલ અહીંના કેળવણી મંડળ સંચાલિત વિવિધ ૧૭ વિદ્યાશાખા દ્વારા ઉચ્ચ શિક્ષણની સુવિધા ઘરઆંગણે પ્રાપ્ત બની છે.

કમિશને આતંકવાદીઓ તરફથી જોખમ ધરાવતા ૮૬ સહાય જૂથો વિશે તપાસ આરંભી છે, જેમાં સીરિયા કટોકટીનો ભોગ બનેલા અસરગ્રસ્તોને મદદ માટે કાર્યરત ૩૭ જૂથોનો પણ સમાવેશ થાય છે. બ્રિટિશ સહાયના નાણા અને પૂરવઠો યુદ્ધમોરચા પરના ત્રાસવાદીઓને રોકડ, સાધનો અને લડવૈયાઓને...

અમદાવાદઃ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વાક્પ્રહાર કરવાની લાલચમાં તમામ ગુજરાતીઓને ‘જૂઠા’ કહ્યાં છે. મંગળવારે લખનઉમાં આઠ વર્ષ બાદ યોજાયેલી પાર્ટીની મહિલા પાંખની બેઠકમાં તેમણે આવું વિવાદસ્પદ નિવેદન આપ્યું...

વિશ્વના દરેક દેશમાં તેની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થાને આગવી વિશ્વસનીયતા, પ્રતિષ્ઠા અને સન્માનજનક નજરે નિહાળવામાં આવતી હોય છે, પણ ભારતની વાત અલગ છે. અહીં તો દેશની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા સીબીઆઇની આબરૂ-પ્રતિષ્ઠા દિનપ્રતિદિન તળિયે જઇ રહી છે. 

લંડનઃ સાઉધમ્પ્ટનના આઈટી સિક્યુરિટીના ૨૦ વર્ષીય વિદ્યાર્થી હરેશ મહેતાએ તેની કનડગત કરતા અપરાધીને આધુનિક ડિજિટલ વિડિયો ટેકનોલોજીના ઉપયોગથી પકડાવી દીધો છે....

ગાંધીનગરઃ કેવડિયા ખાતે નર્મદા નદીમાં આકાર લેનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે રાજ્ય સરકારે કાર્યવાહી હાથ ધરી છે.