Search Results

Search Gujarat Samachar

સુપ્રીમ કોર્ટમાં પહેલી વખત કોઈ મૂક-બધિર વકીલે સાઈન ઈન્ટરપ્રીટરનો ઉપયોગ કરીને એક કેસમાં દલીલ કરી હતી. એક તબક્કે સુપ્રીમ કોર્ટના મીડિયેટરે વર્ચ્યુઅલ સુનાવણી...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

પૂજ્ય ગુરુદેવ રાકેશજીની નિશ્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુર દ્વારા પર્યુષણ પર્વની ધર્મોલ્લાસભેર ઉજવણી થઇ હતી, જેમાં દેશવિદેશથી હજારોની સંખ્યામાં ભાવિકોએ...

યુકેમાં શ્વાન દ્વારા પ્રસરતો બ્રુસેલા કેનિસ નામનો અસાધ્ય રોગ હવે માનવીમાં પણ પ્રસરી રહ્યોછે. બ્રિટનમાં બ્રુસેલા કેનિસના 3 કેસ નોંધાયા છે. આ રોગ ચેપગ્રસ્ત શ્વાનમાં નપુંસકતા અને હલનચલનની સમસ્યા પેદા કરે છે. શરીરમાંથી થતા સ્ત્રાવના કારણે આ રોગ...

છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર યુકેમાં યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં સફળ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની અરજીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. બહુ ઓછા વિદ્યાર્થીઓને તેમની પહેલી પસંદગીની યુનિવર્સિટીમાં...

શ્વેતામ્બર અને સ્થાનકવાસીઓના પર્યુષણ આઠ દિવસ હોય છે અને એના સમાપન બાદ દિગમ્બર જૈનોના પર્યુષણ પર્વ પ્રારંભ થાય છે જે દસ દિવસના હોય છે અને એ દસ લક્ષણી પર્વ...

એર ઇન્ડિયાની લંડનના ગેટવિકથી અમદાવાદ આવતી ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાતાં 237 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ભારે હોબાળા પછી કેટલાક જેમ તેમ કરી કનેક્ટિંગ ફ્લાઇટમાં...

ભારત સાથેનો મુક્ત વેપાર કરાર 2023ના અંત સુધીમાં અમલી બનાવવાની કોઇ સમયમર્યાદા નક્કી કરાઇ હોવાનો બ્રિટનના ટ્રેડ મિનિસ્ટર કેમી બેડનોકે ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે, અમે આ કરાર અમલી બનાવવાની ઘણા નજીક પહોંચી ગયાં છીએ પરંતુ આ માટે કોઇ...

નર્મદા નદીમાં આવેલા ભયાવહ પૂરમાં ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં ખેતી તબાહ થઈ ચૂકી છે, ત્યારે શનિવારે રાજ્ય સરકારે નુકસાન વેઠનારા ખેડૂતો માટે હેક્ટરદીઠ...