Search Results

Search Gujarat Samachar

ટોકિયોઃ વિશ્વની ત્રીજા નંબરની જાપાનની અર્થવ્યવસ્થા મંદીનાં વમળમાં ફસાઈ હોવાના સંકેત મળી રહ્યા છે. આર્થિક વિકાસદર નીચો આવી જતાં વિશ્વસ્તરે બિઝનેસ સેક્ટરને ફટકો પડ્યો છે. જાપાનના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કેઈમાં ૩%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભૂજઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન સૌથી ઓછા વરસાદથી સૂકા ભઠ્ઠ થયેલા કચ્છના ૩૫૩ જેટલા ગામોને આખરે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે અછત અને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરીને આ તમામ ગામડાઓમાં પશુઓ માટે ઘાસચારો અને લોકો માટે પીવાના પાણી સહિતની અછતની કામગીરી માટે સાબદું...

કચ્છમાં સતત બે વર્ષથી પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડતા ભવિષ્યમાં પાણીની ગંભીર અછત સર્જાવાની સંભાવના ઊભી થઇ હતી. નર્મદા નદીની લાઇનમાંથી માળિયાથી કચ્છને ૨૨૦ એમએલ.ડી. પાણી મળે છે જે કચ્છની ઘણો ઓછો જથ્થો છે, જથ્થો વધારવા શું કરી શકાય એ માટે એન્જિનિયરોએ...

હૈદરાબાદઃ ઓપનર શિખર ધવનના શાનદાર ૯૧ રન અને વિરાટ કોહલીની કેપ્ટન્સ ઇનિંગના સહારે ભારતે શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં છ વિકેટે હરાવીને પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવીને સિરીઝ કબ્જે કરી છે.

ન્યૂ યોર્કઃ આંતરરાષ્ટ્રીય મેગેઝિન ‘ફોર્ચ્યુન’ના બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ સીઇઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અજય બંગા, સત્યા નંદેલા અને દિનેશ પાલીવાલનો સમાવેશ થાય છે. 

બરોક પ્રિન્ટ – તમને થશે આ તે વળી કેવી પ્રિન્ટ? અત્યાર સુધી તો આવી પ્રિન્ટનું નામ નહોતું સાંભળ્યું. બરોક પ્રિન્ટ આમ તો આપણા પ્રાચીન શિલ્પ સ્થાપત્યની કોતરણી...

વળી પાછા ગાંધી ચર્ચામાં છે. ઓબામાથી નરેન્દ્ર મોદી, મલાલા યુસુફઝાઇથી કૈલાસ સત્યાર્થી... અને અહીં ચૂંટણી જંગમાં યે કવચિત ‘ગાંધીજીનાં સપનાંના’ ભારતની વાત તો આવે જ છે. વડા પ્રધાને ‘સ્વચ્છ ભારત’ને તેમનાં નામની સાથે જોડી દીધું એટલે કેટલાકે વાંકી ભ્રમરે...