Search Results

Search Gujarat Samachar

બાર્સેલોનાઃ સુપરસ્ટાર લાયોનલ મેસ્સીએ હેટ્રિક નોંધાવતા બાર્સેલોનાએ સેવિલા સામે બાર્સેલોનામાં રમાયેલી સ્પેનિશ લા લીગા ફૂટબોલ ચેમ્પિયનશીપની લીગ મેચમાં સેવિલાને ૫-૧થી પરાજય આપ્યો હતો.

સુરતના વતની અને વિખ્યાત મ્યુઝિકોલોજિસ્ટ પ્રિન્સિપાલ ડો. રમણલાલ સી. મહેતા (૯૭)નું ગત સપ્તાહે જૈફ વયે વડોદરામાં અવસાન થયું છે. સુરતમાં સોની ફળિયા માળવીની વાડીના રહીશ અને પછી પોતાના સંગીત સાનિધ્યમાં ભારત પ્રસિદ્ધ બનેલા અને આર.સી.ના ટૂંકા નામે જાણીતા...

ટોકિયોઃ પૈસા માટે ભૂતકાળમાં પોતાનાં છ પાર્ટનરોના જીવ લઈ ચૂકેલી બ્લેક વિડો તરીકે ઓળખાતી જાપાનની એક સ્ત્રી જંગી અસ્કયામત ધરાવતા વયસ્ક પુરુષને પરણવા માટે તત્પર છે. બ્લેક વિડોએ તેના ચોથા પતિને સાયનાઇડ પીવડાવીને થોડા સમય પહેલાં જ પતાવી દીધો હતો.

હિમ્મતનગરઃ ગામડાંમાં શહેર જેવી સુવિધા ભોગવતા સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામનો દેશમાં ડંકો વાગ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં પુંસરી ગામનો ખાસ ઉલ્લેખ કરાયો છે.

ગુઆંગજઃ ચીનના દક્ષિણ ગુઆંગજુના સ્થાનિક લોકો પોતાના ઘરોની બહાર આવ્યા હતા જ્યારે અચાનક જ ગામમાં સેંકડો ઉંદરો ભાગંભાગ કરતા જોવા મળ્યા હતા.

નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસનની ટીકા કરતાં કહ્યું છે કે ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ માનવામાં આવે છે, પરંતુ ભારતીય ક્રિકેટ...

આ સેવક વિદેશી બેન્કોમાં જમા કાળાં નાણાંનો એક એક પૈસો પાછો લાવશે... વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી બેન્કોમાં જમા કાળાં નાણાં (કરવેરાભર્યા વગરના ‘ઉપરના’ નાણાં એટલે કાળા નાણાં)નો ભંડાર દેશમાં પાછો લાવવાનો મક્કમ નિર્ધાર તો - ફરી એક વખત - વ્યક્ત...

આઇપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ કહ્યું હતું કે કે, સ્પોટ ફિક્સિંગમાં સામેલ તમામને સજા થવી જોઇએ. જો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના માલિક સટ્ટો રમવામાં સામેલ હોય તો બંને ટીમોને સસ્પેન્ડ કરી દેવી જોઇએ.