Search Results

Search Gujarat Samachar

પતિ-પત્ની ટીવી જોઈ રહ્યાં છે. ટીવીમાં આઈપીએલની મેચ ચાલતી હતી. પાંચ મિનિટ પછી...

સુરતઃ એર ઇન્ડિયાની નવી દિલ્હી-સુરત ફલાઇટનો સમય સવારનો કરવામાં આવ્યા પછી ૭૨ સીટરની આ ફ્લાઇટને ૯૫ થી ૧૦૦ ટકા પ્રવાસીઓ મળવા છતાં શિયાળુ વેકેશનમાં તેને દૈનિક...

લંડનઃ ભારતમાં સરકારી જમીનને પચાવી પાડનારા લોકોની કમી નથી. જ્યારે બ્રિટનના એક દંપતીને સરકારી જમીનમાં ૨૦ સેન્ટિમીટર જેટલું દબાણ કરવાનું પણ ભારે પડી ગયું છે. ત્યાંના બર્કશાયર સબર્બમાં રહેતા સ્ટીફ અને મેરી કિન્ડર્ડે પોતાના જૂના મકાનને લગભગ બે કરોડ...

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાની એક અનાથ બાળકીને આઠ વર્ષ અગાઉ અમેરિકામાં દત્તક લેવડાવી માતા-પિતાનું છત્ર અપાવ્યું છે. વડોદરાના કરજણ પાસેથી ઝાડીમાંથી ત્યજાયેલી હાલતમાં મળેલી બાળકી અત્યારે આઠ વર્ષની આશા ભારતી બની અમેરિકામાં ચીનના પૂર્વ...

રાજકોટના અને અત્યારે ગોવામાં MScનો અભ્યાસ કરી રહેલ કૃણાલ કિશોરભાઇ પટેલને ગૂગલ કંપની દ્વારા કંપનીના ગ્લોબલ હેડક્વાર્ટરમાં એક્સક્લુઝિવ સોફ્ટવેર એન્જિનિયરની વર્ષે રૂ. ૧.૪૦ કરોડના પગાર સાથેની નોકરી ઓફર થઈ છે જે કૃણાલે સ્વીકારી લીધી છે અને હવે તેણે...

ન્યૂ યોર્કઃ ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી ધોરણે સભ્યપદ આપવા અંગે બ્રિટનને વાંધો નથી પરંતુ તેણે જણાવ્યું છે કે ભારતને વિટો પાવર આપવો જોઈએ નહીં. તેણે આ મુદ્દે વ્યાપક ચર્ચા કરવાની પણ માગણી કરી છે. અત્યારે સુરક્ષા પરિષદમાં બ્રિટન સહિત પાંચ સ્થાયી...

પોરબંદરઃ પોરબંદરમાં શિક્ષણપ્રેમી દાતા મોહનભાઈ કોટેચાએ સર્વધર્મ સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું. તે અંગેની તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ યુકેસ્થિત દાતાઓને આમંત્રણ આપવા લંડન  ગયા ત્યારે ત્યાં તેમનું આકસ્મિક નિધન થયું હતું.  

• ભાજપે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં ૪૦ ટકા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. આ વખતે ભાજપે રાજ્યમાં સત્તા મેળવવા માટે ‘મિશન ૪૪ પ્લસ’નું સૂત્ર વહેતું કર્યું છે, જેને સાકાર કરવા માટે તેણે મુસ્લિમો પર વધુ મદાર રાખ્યો છે. 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે ‘જીવંત પંથ’માં શરૂઆતનો ભાગ જ સમાવી શકાયો હતો. મારા સાથીદારોએ આવીને કહ્યું કે - સી.બી., ચાર ઇંચનો ઘેરાવો ધરાવતી ‘ડીશ’માં ૧૧ વાનગી તો કેમ કરી સમાવી શકાય?! આપણે તો હાજરજવાબી... તરત કહ્યું કે ‘ડીશ મોટી’ લો....

ચંપા અને ચંગુ લડી રહ્યાં હતાં.ચંપાઃ તમે જો અક્કલથી કામ લેતા હોત તો દર મહિને આપણી એટલી બચત તો થઈ જ જાત કે મારા માટે બે સાડી ખરીદી શકીએ.ચંગુઃ જો ખરેખર મેં અક્કલથી કામ લીધું હોત તો મારે સાડી ખરીદવાની નોબત જ ન આવી હોત.