Search Results

Search Gujarat Samachar

યુરોપીય યુનિયન (ઇયુ)માં આંતરિક હેરફેરની આઝાદીને અંકુશિત કરવાના પ્રયાસો બ્રિટનની સમૃદ્ધિ પર જોખમ લાવશે તેવી આશંકા બિઝનેસ જૂથોએ વ્યક્ત કરી છે. બ્રસેલ્સ ખાતે બ્રિટનના સંબંધોની પુનઃ વાટાઘાટના ભાગ સ્વરૂપે ઈયુની સરહદોમાં ઈમિગ્રેશનને નિયંત્રિત કરવાની...

લંડનઃ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ ૨૧ ઓક્ટોબરે વેમ્બલીમાં યોજાયેલા લિબરલ- ડેમોક્રેટ સાંસદ સારાહ ટીધરના વાર્ષિક ભોજન સમારંભમાં આમંત્રિત વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. એશિયન બાબતોના અગ્રણી અને સ્વતંત્ર નિષ્ણાતના સ્વરૂપે...

તાજેતરમાં જ સ્કોટલેન્ડની આઝાદી માટે રેફરેન્ડમ એટલે કે જનમત લેવાયો. આ 'જનમત'ને જીતવા માટે બધા જ પક્ષોના રાજકીય નેતાઅો એક થઇ ગયા અને સ્કોટલેન્ડની પ્રજાને મનાવવા માટે અવનવા વચનો આપ્યા. બીજી તરફ સ્કોટલેન્ડને મળતા લાભો જોઇને હવે ઇંગ્લીશ પ્રજાને પણ...

લંડનઃ જર્નલ ઓફ પીડીઆટ્રિક્સમાં પ્રસિદ્ધ નવા અભ્યાસ અનુસાર કુટુંબ સાથે મળીને ભોજન કરવાથી સ્થૂળતા અટકાવવામાં મદદ મળે છે. યુનિવર્સિટી ઓફ મિનેસોટા અને કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોએ ૧૦ વર્ષના અભ્યાસ દરમિયાન કિશોરાવસ્થામાં લેવાતાં આહાર, શારીરિક...

કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં વડા પ્રધાન ડેવિડ કેમરનના લાગણીમય પ્રવચનમાં ફેબ્રુઆરી ૨૦૦૯માં અવસાન પામેલા છ વર્ષના પુત્ર ઈવાનનો ઉલ્લેખ થતાં તેમના પત્ની સામન્થાની આંખોમાં અશ્રુ છલકાઇ ગયા હતા. કેમરને નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને અંગત મુદ્દો ગણાવતા...

ભૂજઃ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને તો ભૂજથી માતાના મઢ સુધીનું ૧૦૦ કિલોમીટરનું અંતર દંડવત્ પ્રણામ કરતાં કરતાં પૂરું કરવાની માનતા રાખનારા ચાહકે ગત સપ્તાહે...

હમણાં દેશ ગાંધી-જયંતીની અલગ તરાહથી ઊજવણી કરી. વડા પ્રધાને સામાજિક જવાબદારી તરફ આંગળી ચીંધીને ‘સ્વચ્છ ભારત’નાં આંદોલનનો પ્રારંભ કર્યો. ગાંધીજન્મને દોઢસો વર્ષ થાય ત્યારે આખ્ખો દેશ સાફસુથરો બની રહે એવું તેમનું સપનું છે..

બકરીઇદની પૂર્વ સંધ્યાએ અમદાવાદના સંવેદનશીલ શાહપુર વિસ્તારમાં કસાઇઓ અને તેમના સાગરિતો દ્વારા પોલીસ પર હુમલો થતા વ્યાપક તંગદિલી સર્જાઈ હતી. ટોળાંએ પથ્થરમારો શરૂ કરી દેતા સ્થિતિ થાળે પાડવા પોલીસે ૭૦થી વધુ ટીયરગેસના સેલ અને આઠથી વધુ રાઉન્ડ ફાયરિંગ...

‘ઈસરો’ દ્વારા અંતરિક્ષમાં તરતા મૂકાયેલા મંગળ યાનની સિદ્ધિમાં રાજકોટનું પણ મહત્ત્વનું યોગદાન છે. મંગળ યાનમાં રાજકોટની એચ. જે. સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝમાં તૈયાર થયેલ પ્રોફાઈલ રિંગનો ઉપયોગ થયો છે. 

અમદાવાદઃ ગાંધીનગરના સાંસદ અને પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી ગત સપ્તાહે અમદાવાદ-ગાંધીનગર બે દિવસની મુલાકાતે આવ્યા હતા.