Search Results

Search Gujarat Samachar

હિમાચલ પ્રદેશના કિનુર જિલ્લાના ભાભાનગર પાસે બે દિવસ પૂર્વે થયેલા ભૂસ્ખલનને કારણે અંદાજે ૩૦ જેટલા લોકો ફસાયા છે.

આતંકવાદી હુમલાની આશંકાના પગલે સૌરાષ્ટ્રના જાણીતા યાત્રાધામો સોમનાથ, દ્વારકા અને બેટ દ્વારકામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સોનિયા ગાંધી, માઈકલ ફેલન, મહાત્મા ગાંધી, સરદાર પટેલ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આગામી ત્રણ સપ્તાહમાં બ્રિટનવાસીઓ ઐતિહાસિક ચૂંટણી માટે મતદાન કરશે. દેશના સાત મુખ્ય પક્ષો વચ્ચે ૬૩૦ બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાશે. 

વળી પાછી સુભાષચંદ્ર બોઝના કહેવાતા વિમાની અકસ્માત અને તે પછીનાં જીવન વિશેની, સરકાર પાસે પડેલી ‘ફાઇલો’ની ગુપ્તતાનો પ્રશ્ન વાવંટોળે ચડ્યો છે.

બિદડા સર્વોદય ટ્રસ્ટના કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ સંકુલમાં નિર્માણ પામનારા હેલ્થ વેલનેસ સેન્ટર માટે તારામતી વિસનજી ગાલા પરિવારે રૂ. એક કરોડ ૫૧ લાખના દાનની જાહેરાત કરી છે.