Search Results

Search Gujarat Samachar

સલમાન ખાનના ભાઈ અને મલાઈકા અરોરાના પૂર્વ પતિ અરબાઝ ખાને ગયા ડિસેમ્બર મહિનામાં શૂરા ખાન સાથે મેરેજ કર્યા હતા. અરબાઝ અને શૂરાના મેરેજના થોડા દિવસ અગાઉ જ...

વિવિધ બીમારીઓમાં અને અકસ્માત કેસમાં દર્દીને ડોક્ટર દ્વારા લોહી ચડાવવાના અનેક કિસ્સા જોયા છે, પરંતુ તાજેતરમાં રાજકોટના લાઇફ બ્લડ સેન્ટર દ્વારા માતાના ગર્ભમાં રહેલા બાળકને લોહી ચડાવાયું હતું. ગર્ભસ્થ બાળકને કમળો અને લોહીની ટકાવારી ઓછી હોવાનું...

‘ફાઈટર’ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા હૃતિક રોશનને એરફોર્સ યુનિફોર્મમાં કિસ કરતાં દર્શાવાતાં એરફોર્સના એક વિંગ કમાન્ડરે દીપિકા અને હૃતિક ઉપરાંત ફિલ્મ સર્જકોને...

દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખને રવિવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમણે બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી હતી. એક અહેવાલ અનુસાર...

સરદાર પટેલની કર્મભૂમિ કરમસદનો આણંદમાં સમાવેશ કરી કાયમી ધોરણે સરદારના વતનનું નામ નકશામાંથી કાઢીના નાખવાના સરકારના પ્રયાસ સામે કરમસદમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આણંદ અને આસપાસના 12 જેટલાં ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવા બાબતે સરદાર સન્માન...

વિસનગરના તરભ ગામે 900 વર્ષ પૂર્વે વિરમગિરિજી મહારાજે સ્થાપેલી રબારી સમાજની ગુરુગાદી શ્રી વાળીનાથજી મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. આ શિવધામનું 2011માં બળદેવગિરિજી મહારાજના હસ્તે ભૂમપિૂજન કરાયું હતું.

વર્ષ 2018ની 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ એરપોર્ટની પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જો કે આ વાતને 6 વર્ષ પસાર થઈ ગયાં છે, ત્યારે વિધાનસભા ગૃહમાં આ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રશ્ન કર્યો હતો.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણ 13 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા. તેમની સાથે કોંગ્રેસના પૂર્વ એમએલસી અમર રાજુલકરે પણ ભાજપનું સભ્યપદ લીધું હતું. ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખરે ...

નવી દિલ્હી: આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે કિસ્મતવાળાના ઘરે દીકરીનો જન્મ થાય છે. પુત્રીઓ માતાની તો દોસ્ત હોય જ છે સાથે પિતાની પણ ખૂબ જ નજીક હોય છે. પિતા-પુત્રીનો...

તરસાલી પાસેના ધનિયાવી ગામે 75 વર્ષના વૃદ્વ પર દીપડાએ હુમલો કરતાં તેઓને હાથ પર ઇજા પહોંચી હતી. વૃદ્વે બીજા હાથની દીપડા પર વળતો હુમલો કરતાં દીપડો ભાગી ગયો હતો.