Search Results

Search Gujarat Samachar

દુબઈના (મૂળ રાજકોટ વતની) 50 વર્ષીય સંજયભાઈને ઓગષ્ટ 2023માં થયેલા GBS બાદ, તેઓનું સંપૂર્ણ શરીર લકવાગ્રસ્ત બન્યું હતું. દુબઈના 1 મહિનાની મેડિકલ તેમજ ફિઝિયોથેરાપી...

કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે લાહૌરનો પ્રવાસ ખેડ્યો. જેમાં તેમણે ભારતની નીતિ પર સવાલ ઊભા કરતાં પાકિસ્તાનનાં વખાણ કર્યાં.

પાટીદાર સમાજમાં વિદેશમાં સ્થાયી થયેલા યુવક સાથે લગ્ન કરવાની ઘેલછા વધી છે. એનઆરઆઇ યુવક સાથે લગ્ન બાદ વિદેશની ધરતી પર પગ મૂકતાં યુવતીને થતા અનુભવોના પગલે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થાય છે. 1 વર્ષમાં પાટીદાર સમાજમાં 10થી વધુ કેસ આવ્યા...

ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા 9 ફેબ્રુઆરીએ ભુજના ટીન સિટી ખાતે વિશાળ સભા યોજી નર્મદાનાં પૂરતાં પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર જિલ્લામાંથી આવેલા ખેડૂત પરિવારનાં ભાઈ-બહેનો ખુલ્લા મેદાનમાં બેસી મોટી સંખ્યામાં...

અમદાવાદના 28 વર્ષીય એન્જીનીઅર, કૃણાલ ભડાણીને બાઈક પરથી પડી જતા કમરમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. તેના માટે ઊભા રેહવું-ચાલવું ખુબજ દુખાવાજનક તેમજ પથારીમાં...

શનિવારે સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન લોકસભામાં રામમંદિર પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં કહ્યું, આ 5 વર્ષમાં માનવજાતે સદીના સૌથી મોટા સંકટનો સામનો કર્યો. નીકળવું મુશ્કેલ હોવા છતાં સંસદ...

પાટણના હારિજના મામલતદાર વિનોદ ચૌધરીએ રવિવારે રજાના દિવસે સવારે બંધ કચેરી ખોલાવી કોઈ કારણોસર બીજા માળના ધાબેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

ડિજિટલ કરન્સીના જમાનામાં આગામી સમયમાં ફિઝિકલ કરન્સી આઉટ ડેટેડ બની શકે છે, પરંતુ નવસારીના એક શિક્ષકે ભારતમાં એક સમયે વપરાતા ચલણી સિક્કાઓનો ભવ્ય ભૂતકાળ ફરી જીવંત કર્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા ડો. સી.જે. ચાવડાએ વિજાપુરમાં કોંગ્રેસી ઉમેદવાર નાથાભાઈ પટેલ સહિત 1,500 કોંગ્રેસ કાર્યકરો સાથે સી.આર. પાટીલના હસ્તે સોમવારે ભાજપનો ખેસ પહેરી લીધો હતો.