
સંસ્કૃતના વિદ્વાન જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી અને પ્રસિદ્ધ ઉર્દૂ કવિ, નિર્માતા, નિર્દેશક ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાશે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર...

સંસ્કૃતના વિદ્વાન જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી અને પ્રસિદ્ધ ઉર્દૂ કવિ, નિર્માતા, નિર્દેશક ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાશે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર...

સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં...

પ્રસિદ્ધ જૈન સંત આચાર્ય વિદ્યાસાગર મહારાજે રવિવારે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢ ખાતે આવેલા ચંદ્રગિરિ તીર્થમાં સલ્લેખના પછી અંતિમ શ્વાસ લીધા...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) - પ્રેસ્ટન દ્વારા ભારતના પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીએ સાંજે 6.30 વાગ્યે GHS મંદિર ખાતે...
યુકેમાં કામ કરતા વંશીય લઘુમતી સમુદાયના ઘણા લોકોને વેતનમાં અસમાનતાનો સામનો કરવાની સાથે આગળ વધવાની તકો પણ ઓછી પ્રાપ્ત થાય છે. વંશીય લઘુમતી સમુદાયમાંથી આવતી મહિલાઓને પણ આ આર્થિક અસમાનતાની પીડા વેઠવી પડે છે.
હોરાઇઝન આઇટી સ્કેન્ડલની યોગ્ય તપાસમાં પોસ્ટ ઓફિસની નિષ્ફળતા જ ખરો અપરાધ છે. હોરાઇઝન આઇટી સ્કેન્ડલ ઉઘાડું પાડવામાં મદદ કરનાર ફોરેન્સિક એકાઉન્ટન્ટ ઇયાન હેન્ડરસન કહે છે કે હજુ તો ઘણા નુકસાનકારક સત્યો બહાર આવી શકે છે.
50 ટકા કરતાં વધુ બ્રિટિશ કન્યાઓને ગણિત શીખવામાં આત્મવિશ્વાસ નથી જ્યારે 40 ટકાને વિજ્ઞાન ભણવામાં આત્મવિશ્વાસ નથી. ટેક ચેરિટીના એક રિસર્ચ અનુસાર 54 ટકા કન્યાઓને ગણિત ભણવાનું ફાવતું નથી.
હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા સબ પોસ્ટમાસ્ટરોનું વર્ણન કરવા માટે પોસ્ટ ઓફિસના દસ્તાવેજોમાં અત્યંત ધૃણાસ્પદ રેસિસ્ટ શબ્દોનો ઉપયોગ કરાતો હતો.

યુક્રેનની સામે ચાલી રહેલા લોહિયાળ જંગમાં રશિયાને મોટી સફળતા હાથ લાગી છે. હકીકતમાં રશિયાએ યુક્રેનના અવદિવ્કા શહેર પર કબજો જમાવી લીધો છે. અવદિવ્કા યુક્રેનનું...
હોમ ઓફિસ દ્વારા અંગ્રેજીની પરીક્ષામાં છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહેલા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ હવે ટેલિવિઝનના માધ્યમથી પોતાની પીડા રજૂ કરવાની તૈયારી કરી રહ્યાં છે.પોતાને ખોટી રીતે દોષી ઠેરવાયાનો આરોપ મૂકતાં વિદ્યાર્થીઓના એક જૂથે હોમ ઓફિસ...